________________
શીકપૂરપ્રકરસ્પષ્ટાદિ
સિપલ પ્રસંગે કહેવાશે.) સુપાત્રને વિષે એટલે સાધુ મુનિરાજ વગેરે યોગ્ય પાત્રને વિષે આપેલું ડું પણું દાન ઉત્સુક ફલની સિદ્ધિ માટે થાય છે. અથવા સુપાત્ર દાનનું ફળ ઉત્કૃષ્ટ ફળને આપનારું થાય છે. આ બાબતમાં દષ્ટાન્ત જણાવે છે કે ગાયને આપેલું ઘાસ પણ નક્કી દૂધ રૂપી અમૃતની વૃષ્ટિ માટે થાય છે. એટલે ગાયને ઘાસ જેવી હલકી વસ્તુ ખવરાવ્યા છતાં તે ગાય અમૃત સમાન સ્વાદવાળા દૂધને આપનારી થાય છે. તેમ સુપાત્રદાન શુભ ભાવના પ્રમાણે ફલ. જરૂર આપે છે, માટે અતિથિ સંવિભાગ ગ્રત અવશ્ય કરવું જોઈએ. ૫૪.
અવતરણ–પિતાની નહિ. છતાં પણ અતિથિને આપીને શાલિભદ્ર જે ઋદ્ધિ મેળવી તે જણાવે છે –
(મારિની વૃત્ત).
यदसदपि ददौ प्राक् शालिभद्रोऽतिथेः स्वं,
૮ ૧૦૯ ૧૧ ૧૩ ૧૪ ૧૫ ૧૪
तदसदपि स लेभे क्यामरद्धिः क्व मत्यः॥ ૧૮ ૧૬ ૧૭ ૨૦ ૨૧ ૧૯ ૨૬ ૨ ૨૭ क्व भुवि जलधिरिन्दुः क्याम्बरे तं स पुष्णात्य૨૫ ૨૬
૨૩ मृतभृतपयोदं शोषणेऽप्यौहे ॥५५॥ પૂર્વ ભવમાં શાલિભદ્ર ભાવથી મુનિરાજને, જે ન પિતાની હતી તે ક્ષીર વહેરાવી અને