________________
શ્ર કપૂરપ્રકરસ્પષ્ટાદિ:
૧૨ ૭.
11
हमवृषभा वा स्वामिना बाह्यमानाः,
૨૪૯
૯
૧૦ ૧૪ ૧૧ ૧૩ ૧૬
॥ ૧ ॥
सततममितगत्या किं हितं स्त्रस्य कुर्युः વડીલના ઉપદેશથી દેશાવકાશિક તત્ત્વને, જાણ્યું ન જેણે તે છતાં તે વિપદ ટાળે પુણ્યને; કારણ ગણા ત્યાં લેહજ ધે પુણ્યથી વિપદા હરી, સ્વામિની શિક્ષા સુણીને પ્રાણની રક્ષા કરી. ૧ અશ્વ ઉંટ તિમ બળદને માલીકથી દાડાવતા, નિત્ય હિતશુ સાધતા ? તેઓ ન કંઇ પણ સમજતા; દેશાવકાશિક તત્ત્વ જાણી જે ઉમગે પાલતા, તે લહે સતાષથી શિવ ધ ગે સાધતા. ૨ શ્લોકા :-ગુરૂના વચનના વિયાગને લીધે દેશાવગાસિક વ્રતને નહિ જાણુના વિત્તિમાં પડચા છતાં જો તર છે તેા તે લેાહજ ધની જેમ પુણ્યથી તરે છે. અથવા સ્વામી વડે પરિમાણુ વિનાની ગતિથી નિરંતર વહન કરાતા ઘેાડા ઉંટ અને બળદો શું પેાતાનું હિત કરે ? અથવા ન જ કરે. પ
સ્પા :-ગુરૂતા વચનના વિયેત્રને લીધે એટલે ગુરૂના ઉપદેશ હું સાંભળવાથી દેશાવાસિક વ્રતનું સ્વરૂપ જાણ્યું ન હોય તેથો વિપત્તિ એટલે સંકટમાં આવી પડે અને તે છતાં તે સંકટમાંથી સહીસલામત બચી જાય તે તેમાં તેનું પૂર્વનું પુણ્ય જ કારણ છે અથવા તે સ'કટમાંથી તરે છે તે તેના પુણ્યને લીધે જાણુવું. આ બાબતમાં