________________
--
-
-
૨૩૨
શ્રીવિજયપદ્યસૂરિકૃતપણ ગૌતમ ઋષિએ શાપ આપે. માટે પિતાનું હિત ઈચછનારે ભેગેપભેગને વિષે નિયમ અવશ્ય કરે જોઈએ ૪૫.
ઈન્દ્રસમ્બન્ધી કથાનક આ પ્રમાણે –
એક વાર ઈન્દ્ર યથેચ્છાએ ફરતાં ફરતાં ગૌતમ ઋષિની પત્ની અહલ્યાને જોઈ સર્વ અંગેએ સુંદર એવી તે અહલ્યાને જોઈને ઈન્દ્ર કામાતુર થયે. તે વખતે ગૌતમ ઋષિ બહાર ગએલ હતા. તેણીના સર્વ અવયવનું અવલોકન કરતા કામથી પીડાએલા ઈ તેણીની પાસે ભેગની માગણી કરી. તેણની મરજી ન્હોતી તે છતાં તે તેણીને ભેગવવા લાગ્યો. કારણ કે કામાતુર પુરૂષોમાં વિવેક હોતો નથી. તેવામાં ગૌતમ ઋષિ બહારથી આવ્યા. અને ઈન્દ્રની તે કુચેષ્ટા જોઈને ાષિએ કોપાયમાન થઈને ઈન્દ્રને શ્રાપ આપે કે તું એક હજાર નિવાળે થા. અને ઋષિના શ્રાપથી ઈન્દ્ર પણ એક હજાર ભગા (નિ)વાળે થયે. આ જોઈને બીજા વિનયવાળા દેવાએ ત્રાષિની આગળ પ્રાર્થના કરી. તેથી ઋષિએ સહસ ચનાવાળો તેને બનાવ્યું. આ પ્રમાણે ઈન્દ્ર જેવાને પણ ભેગમાં લપટાવાથી મોટી આપત્તિ આવી. એવું જાણુંને સમજુ ધમી છાએ હંમેશાં ભેગેપભેગ વિરમણ વ્રત કરવું જોઈએ. જો કે આ લૌકિક દષ્ટાન છે પરંતુ બેધદાયક હોવાથી મહષિ ઓ પણ તેને આદર કરે છે તેથી તે અહીં આપ્યું છે.
ઇતિ ઈન્દ્ર કથાનક છે