________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૨૩૧ ભેગાદિની આસક્તિથી હલકાઈ હવે સુખ નહી, બ્રહ્મદત્તના મિત્ર કેરા કુટુંબને તેવું સહી; શશિકલાના અધિક પાને સિધુ મર્યાદા તજે, ગૌતમ ઋષિનો શ્રાપ પામે ઇંદ્ર તસ નારી ભજે. ૧
લેકાર્થ –ભેગાદિકની લોલુપતાને લીધે શ્રીબ્રાદત્તના મિત્ર બ્રાહ્મણના કુટુંબની પેઠે (માણસને) લઘુતાની પ્રાપ્તિ થાય છે, પરંતુ સુખ મળતું નથી. (દષ્ટાન્ત કહે છે.) ચંદ્રકલાનું અધિક પાન કરનાર સમુદ્ર મર્યાદાને ત્યાગ કરે છે અને ગૌતમષિની સ્ત્રીને વિષે આસક્ત થનાર ઈન્દ્ર પણ ગૌતમ ઋષિના શ્રાપને પામ્યા છે. ૪પ
સ્પષ્ટાર્થ:–ભેગાદિક એટલે ભેગ તથા ઉપભેગને નિયમ નહિ કરનાર મનુષ્ય બ્રહ્મદત્ત નામના બે રમા ચકવતને બ્રાહ્મણ મિત્રના કુટુંબની જેમ લેકમાં લઘુતા એટલે હલકાઈ પામે છે પરંતુ તમને સુખ મળતું નથી. આ બ્રહ્મદત્તના બ્રાહ્મણ મિત્રની કથા આગળ આવતી બ્રહ્મદત્તની કથામાં કહેવામાં આવશે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં કહે છે કે ચંદ્રકલાનું અધિક પાન કરનાર સમુદ્ર મર્યાદાને ઓળંગે છે. કારણ કે સુદી પૂર્ણિમાને દિવસે ચંદ્ર સંપૂર્ણ કલાવાન હોય છે અને તે જ દિવસે સમુદ્રમાં ભરતી આવે છે. માટે કવિશ્રી કહે છે કે ચંદ્રકલાને અધિક ઉપભેગ કરનાર સમુદ્ર પિતાની મર્યાદાને ઓળંગે છે. માટે અધિક ઉપભોગ જ મર્યાદાનું ઉલ્લંઘન કરાવે છે. વળી ભેગને વિષે લુપતા રાખનાર અને તેથી ગૌતમ સાષિની સ્ત્રીને વિષે આસક્ત થનાર ઈન્દ્રને