________________
૨૩૦
શ્રીવિજ્યવસૂરિકૃતસમજાવ્યું. અને તેથી બોધ પામેલા રાજાએ તેને પર્યન્ત આરાધના કરાવી. મિત્ર પાસેથી અનશન ગ્રહણ કરી દઢવ્રતવાળે વંકચૂલ સમાધિ પૂર્વક મરીને સ્વર્ગમાં મહર્થિક દેવ થયે. વંકચૂલના મરણથી શકાતુર થએલા રાજાને બેધ. પમાડીને ઘેર જતા મિત્રે તે બંને સ્ત્રીઓને વિલાપ કરતી જેઈને કારણ પૂછ્યું. ત્યારે તે બંનેએ કહ્યું કે તમે તમારા મિત્રને એવી રીત આરાધના કરાવી કે તે અમને મૂકીને આઠમા દેવલેકે ચાલ્યા ગયે. આ પ્રમાણે સાંભળીને તે દઢધર્મ નામને મિત્ર હર્ષિત થઈને તેમને બંનેને બધા પમાડીને દેવલોકમાં મોકલીને પિતાને ઘેર ગયો અને ધર્મમાં વધારે દઢ થયો. આ પ્રમાણે હે ભવ્ય જી વંકચૂલનું દૃષ્ટાન્ત સાંભળીને સ્વર્ગ અને મોક્ષને આપનાર ભોગપભેગને નિયમ કરી જરૂર આત્મકલ્યાણ સાધજે.
છે ઇતિ વંકચૂલ કથા છે અવતરણ –આ ભેગેપગ વ્રતમાં જ વિશેષ ઉપદેશ,
વતતિસ્રાવૃત્તમ્ II
भोगादिलोलुपतया लघुता न शर्म,
श्रीब्रह्मदत्तसखिविभकुटुम्बवत् स्यात् । पीताधिकेन्दुरुचिरुज्झति सीम सिन्धुः,
शक्रोऽपि गौतमकलत्ररतश्च शप्तः
૧૨ ૧૩ ૧૪
.
| 95 te