________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૧૮૯ હર્ષથી દીક્ષા લીધી. અને કેવલજ્ઞાન રૂપી લક્ષમી પણ બીજાને વિષે આસક્ત થયા વિના તેમની સાથે ગઈ ૩૮
સ્પષ્ટાર્થ –હવે ચોથા બ્રહ્મચર્ય વ્રતને મહિમા જણવતાં કહે છે કે ઘણું લેકેને બ્રહ્મચર્યનું પાલન કરવાથી મનુષ્ય સંબંધી સુખની, દેવ સંબંધી સુખોની તથા છેવટે મોક્ષ. સંબંધી સુખની પણ પ્રાપ્તિ થાય છે. અથવા ઘણાં મનુષ્યએ આવાં સુખ મેળવ્યાં છે તેથી તે આશ્ચર્યકારી નથી, પરંતુ જંબુસ્વામીને બ્રહ્મચર્યના પાલનથી જે ફળ મળ્યું તે તે કેઈનવીનજ સૌભાગ્યતાને જણાવે છે, કારણ કે જંબુસ્વામીએ પિતાની આઠ સ્ત્રીઓ સાથે હર્ષથી દીક્ષા લીધી અને સાથેતેમણે મેળવેલી કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી પણ બીજા કેઈને. વિષે આસક્ત થઈ નહિ. કારણ કે જંબુસ્વામી કેવલી થયા તે પહેલાં આ ભરતક્ષેત્રમાંથી બીજા અનેક ભવ્ય છ ક્ષે જતા હતા અથવા મેક્ષે જે જી ગયા તેમની પછી બીજા મેક્ષે જનારા નીકળતા હતા. પરંતુ જંબૂસ્વામી મેક્ષે ગયા. પછી કઈ જીવ અહીંથો મેક્ષે ગયે નથી. કારણ કે આ ભરતક્ષેત્રમાંથી છેલ્લામાં છેલ્લા ક્ષે જનારા જંબુસ્વામી હતા. તેમની પછી કેઈમેક્ષે ગયું નથી તેથી કવિશ્રી ઉàક્ષા. કરતાં કહે છે કે બીજાને વિષે આસક્ત થનારી કેવલજ્ઞાન રૂપી. લક્ષ્મી જે બૂસ્વામીના બ્રહ્મચર્યથી એટલી પ્રસન્ન થઈ ગઈ, કે ત્યાર પછી તે કેઈની સાથે ગઈ નથી. પરંતુ તે કેવલજ્ઞાનલક્ષ્મી પણ જંબુસ્વામીની સાથે ગઈ
આ બાબતમાં જંબૂસ્વામીની કથા આગળ તપાદ્વારને વિષે શિવકુમારની કથામાં વિસ્તારપૂર્વક કહેવાશે માટે ત્યંથી જોઈ લેવી. ૩૮
-