________________
૨૧૨
. શ્રીવિઠ્યપદ્યસૂરિકૃતસુકુમાલિકા નામે સુંદર પુત્રીને જોઈ તેથી કામાતુર થએલે. હું ઘેર આવ્યું. અને મારી અવસ્થા જાણુને પિતાએ મને તેની સાથે પરણ. અને તેની સાથે સુખેથી કીડા કરવા લાગ્યું. ધૂમશિખ પણ તેણીને અભિલાષી છે એવું ઇંગિતાકારથી મેં જાણ્યું. તે પણ તેની સાથે ક્રીડા કરતે હું અહીં આવ્યું. અને પ્રમાદી એવા મને બાંધીને સુકુમાલિકાને હરી ગયે. તમે મારે છુટકારો કર્યો માટે તમારે હું કેવી રીતે ત્રાણ રહિત થઈશ? કહે હું તમારું શું હિત કરું? ચારૂદત્તે કહ્યું કે તમારા દર્શનથી જ હું કૃતાર્થ થયો છું, મારે કાંઈ જોઈતું નથી. આ પ્રમાણે ચારૂદત્તે કહેવાથી વિદ્યાધર ઉઠીને પિતાને સ્થળગ. ચારૂદત્ત પણ પિતાને ઘેર ગયે.
પિતાની આજ્ઞાથી ચારૂદ પિતાના મામાની પુત્ર મિત્રવતી સાથે લગ્ન કર્યો. પરંતુ કલામાં આસક્ત ચારૂદત્ત તેણીને વિષે ભેગ વિમુખ થયે. મા બાપે તે જાણીને આ ભેળે છે એવું જાણ્યું. તેથી તેને ચતુર બનાવવા માટે મા બાપે કલિંગસેના નામની વેશ્યાની પુત્રી વસન્તસેનાને ત્યાં બાર વર્ષ રાખે. અને ત્યાં તેણે સોળ કરેડ હાટકે (રૂપીયા) ખરચી નાખ્યા. કલિંગસેનાએ આ દરિદ્રી થઈ ગયું છે એવું જાણીને કાઢી મૂકો. ઘેર જઈને માબાપનું મૃત્યુ જાણીને પિતાની સ્ત્રીના ઘરેણું લઈને મામાની સાથે વેપાર કરવા ગયે. ઉસીવર્ત નામના નગરમાં જઈને કપાસ ખરીદ્યો. તે લઈને તામલિસી નગરીએ જતાં વનના દાવાનલથી તે પાસ બળી ગયે. તેથી મામાએ આ અભાગીઓ છે એવું જાણીને તેને ત્યાગ કર્યો. ભૂખ અને તરસથી પીડાતો તે