________________
: ૨૨૨
શ્રીવિજયપદ્રસૂરિકૃતનાદ છે, પછી તેણે કૃષ્ણ વાસુદેવને મળવાની ઈચ્છા જણાવી ત્યારે ભગવતે કહ્યું કે બે વાસુદેવ, બે તીર્થકર, તેમજ બે ચક્રોએ, ઠાઈ વખત ભેગા થતા નથી. તે છતાં પણ તે સમુદ્ર કાંઠે આવ્યા અને સમુદ્રમાંથી જ તેમને રથ જે. તેણે શંખનાદ કરીને તેમને પાછા વળવાનું જણાવ્યું કૃષ્ણ પણ અમે બહુ દૂર ગયા છીએ માટે આવીશું નહિ એમ શંખનાદમાં જણાવ્યું. તેથી તે પાછો ગયો અને પદ્મ રાજાને કોધથી ગાદી ઉપરથી ઉઠાડી મૂકીને તેના પુત્રને ગાદીએ બેસાડ્યો. -કૃષ્ણ અને પાંડવો દ્રૌપદી સાથે ભરતક્ષેત્રમાં સુખે પાછા : આવ્યા. આ પ્રમાણે દિશામાં જવાનું પરિમાણ નહિ કરના. રાઓને થતા ગેરલાભ-હિંસાદિ દેષ જાણીને સમજુ પુરૂષોએ દિશાગમનનું માપ કરવું જોઈએ.
અવતરણ એ પ્રમાણે ૨૦ મું દિગવિરતિ દ્વારા જણાવીને હવે ૨૩ મું સાતમા ભેગોપભોગ વતનું સ્વરૂપ - જણાવે છે –
(વસંતતિવૃત્ત)
૧ ૨ ૪ ૬ ૧ भोगोपभोगनियमोऽपि शिवाय चेन, ૯ ૭
૮ ૧ स्याद्वङ्कचूल इव देवपदपदस्तु । - ૧૩ ૧૨ ૧ ૧ ૧૦ मीणाति चातकमनन्यरतं पयोद
. भूताशनैकरसमन्यभृतं वसन्तः
૧ ૪૪ ૫