________________
૨૩
શ્રીકરપ્રકરસ્પષ્ટાદિક ભાગને ઉપભોગને પણ નિયમ નિશ્ચલ ધર્મિને, મુક્તિ આપે તિમ કદાચ બને ને તે છે સ્વર્ગને -વંકચૂલ આ નિયમથી પાપે અમરની વ્યક્તિને, મે ખૂશ કરે અ પર જલ ત્યાગી ચાતક પક્ષીને. ૧ આય કેરા મેરને ખાનાર કેયલને વળી, રાજી કરેજ વસંત ઋતુતિમ આનિયમશિવનેવળી,
સ્વર્ગને વ્રત સાતમું નીરેતાદિક પણ દીએ, કિર્મનિર્જરણ કરાવણહાર વ્રત આ પાલીએ ૨
કલેકાર્થ:–ભેગે પગને નિયમ જે મોક્ષને માટે ન થાય તે પણ વંકચૂકની જેમ દેવતાની પદવી આપનારે તે થાય છે જ. (દષ્ટાન્ત આપે છે કે, બીજા કોઈ ઉપર જેની પ્રીતિ નથી એવા ચાતક પક્ષોને મેઘ સંતોષ આપે છે. અને આમ્રફળ ખાવામાં પ્રીતિવાળી કેયલને વસન્ત હતુ. સંતોષ આપે છે. ૪૪.
પબ્દાર્થ –હવે સાતમા ભેગે પગ વ્રતનું વર્ણન કરે છે. તેમાં જે પદાર્થ એક વખત વપરાય અથવા એકજ વાર ઉપગમાં આવે એવા અન્ન, પુષ્પની માળા વગેરે ભેગ કહેવાય છે, અને જે વારંવાર ભેગાવી શકાય અથવા વારંવાર ઉપયોગમાં આવે એવા વસ્ત્ર આભૂષણ વગેરે ઉપભેગ કહેવાય છે. આ ભોગ અને ઉપભોગની વસ્તુઓને નિયમ કરે તે ભોપભોગ વ્રત કહેવાય છે. આ વ્રતથી કદાચ મેક્ષ ન મળે તો પણ વંકચૂલની જેમ દેવની પદવી અથવા