________________
૨૧૦
શ્રીવિજયપારિકૃતસાગર ન મર્યાદા તજે ને ત્રણ સંતુ કાલની, છેડે ન મર્યાદાજ તેથી જીવના જીવ લેકની; તેમ દિશિમાં ગમન કેરૂ માન પણ જન હિત કરે,
ચારૂદત્ત તણી પરે હિમ ના કરે તો દુઃખ હરે. ૧ - બ્લેકાર્થ–સમુદ્ર પિતાની મર્યાદામાં રહે છતે તથા
શીયાળો, ઉનાળો અને ચોમાસું (એ ત્રણે ઋતુઓ) પિત પિતાની મર્યાદામાં રહે છતે આ જીવલેક (દુનીયાના જીવો)
જીવે છે. તેવી જ રીતે દિશાઓમાં જવાના પ્રમાણ રૂપ દિગ્વિરમણ વ્રત પણ પ્રાણીઓના હિત માટે થાય છે. પરંતુ આ વ્રતને આદર નહિ કરનાર જીવ ચારૂદત્તની પેઠે આ જગતમાં ઘણા દુ:ખને ભેગવનારે થાય છે. ૪૨
સ્પાર્થ –કવિરાજ છઠ્ઠા દિગ્વિરમણ વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે જેમ સમુદ્ર પોતાની મર્યાદામાં રહે છે અથવા તે સમુદ્ર પિતાની મર્યાદા ઓળંગતા નથી તે આ જીવલેક એટલે જગતના જે સુખ પૂર્વક જીવે છે. પરંતુ જે સમુદ્ર પિતાની મર્યાદા મૂકે તે આ પૃથ્વીને નાશ થઈ જાય અને પૃથ્વીના જીવને પણ નાશ થાય. વળી શિયાળે, ઉનાળો અને ચેમાસું એ ત્રણે ઋતુઓ પણ પોત પોતાની કાલ મર્યાદામાં રહે છે તેજ આ જગતના લેકે સુખે જીવે છે એટલે અતિશય ટાઢ પડતી નથી અથવા અતિશય તાપ પડતો નથી તેમજ વરસાદ પણ અતિશય પડતો નથી, માટેજ આ જગતના જીવો સુખે જીવે છે. કારણ કે જે હતુઓ મર્યાદાનો ત્યાગ કરે અને કાં તો અતિશય ટાઢ જ