________________
શ્રીકપૂરપ્રકરસ્પાર્થાનિ
૨૦૯
રત્નનું શીંગડું ખનાવશે ? ત્યારે તેણે કહ્યુ કે આને માટે મારાં વહાણેા સમુદ્રમાં ફરે છે. પુત્ર દેશાન્તરમાં વેપાર કરે છે. તહેવારામાં પણ મારા ઘરમાં ઘી વપરાતું નથી. વાલ અને ચાખા ખવાય છે. અને ચામાસામાં રાત્રીએ લાકડાં લાવોને તેને વેચીને હું પણુ કાંઇક પેદા કરૂં છું. આ પ્રમાણે આટલું બધું ધન છતાં આટલી હદ સુધી ખાવામાં પણ કનુસાઈ કરતા તે મમ્મણ શેઠને જોઈ ને ચમત્કાર પામેલે રાજા પ્રિયા સાથે પેાતાના મહેલમાં ગયા. અનુક્રમે જેની ધનની તૃષ્ણા પૂર્ણ થઈ નથી એવા તે શેઠ એકઠા કરેલા શ્વનને ભાગવ્યા સિવાય મરીને દુર્ગતિમાં ગયા. કહેવાના સાર એ છે કે કેટલાક મહા પાપી જના ઘણા પરિગ્રહ ભેગે કરીને તેને જરા પણુ સન્ધ્યય કર્યા સિવાય અંતે મરીને નરકે જાય છે. એમ સમજીને ભવ્ય જીવેાએ પરિગ્રહનુ પરિમાણુ અવશ્ય કરવું જોઈ એ.
॥ ઇતિ મણ શેઠ કથા !
અવતરણ:—એ પ્રમાણે ૧૯ મું પરિગ્રહ દ્વાર કહ્યું હવે થ્રીસમ દિગ્વિરતિવ્રતનું દ્વાર જણાવે છે:
<
૫ વÉતિહારૃત્તમ્ ॥
૪
૧
२
सीमस्थिते जलनिधौ निजकालमाने,
૫ ૩
૬
शीतातपाम्भसि च जीवति जीवलोकः ।
૯
૧૦ ૮
दिग्यानमानमपि जन्दुहिताय तद्वत्,
૧૫ ૧૩ ૧૨
- ૧૪
स्याच्चारुदत्तवदिहाप्रयतोऽतिदुःखी
૧૪
१२
॥ ૪૨ '