________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિ:
તેજરૂપ વધતા ઉપાધિ તે કલકી જન કહે, સતાષથી ઘટતી ઉપાધિ શાંતિમાં તેથી રહે; છે પ્રય’સાપાત્ર ગુણની વૃદ્ધિ પણ ના અન્યની, ગુણને વધારે પાંચમુ ' વ્રત સાધના કર તેહની. ૨
૨૦૦
શ્લોકા :-પરિગ્રહનું પરિમાણુ કરવાથી ભાગ્યવંત પુરૂષ સુખી થાય છે, પરંતુ પૂર્વે કાટી ધનવાલા છતાં લાકઠાના ભારને વહન કરનાર મમ્મણુશેઠ નામના વણિકની જેમ પાપી સુખી થતા નથી. આશ્ચર્ય ! જુએ પરિમિત લક્ષ્મીવાળા (શાભાવાળા) ખીજના ચંદ્ર લેાકેાથી આદર પૂર્ણાંક વંદન કરાય છે. પરંતુ વધતી વધતી લક્ષ્મી દેશેાભા)વાળે ચંદ્રમા કલ કયુક્ત મનાય છે. ૪૧
સ્પષ્ટા :-પરિગ્રહનું પરિણામ કરનાર ભાગ્યવત પુરૂષ સુખી થાય છે. કારણ કે તેને સન્તાષ ગુણના પ્રતાપે અધિક અધિક ધન એકઠું કરવાની ઈચ્છા રહેતી નથી. તેથી તે નિરાંતે શાંતિમાં રહે છે. કહ્યુ છે કે સતાષ એજ પરમ સુખ છે. ” પશુ કે ટીમ્બર છતાં પાપી મમ્મણ શેઠ જે રાત્રે વરસાદમાં પણ લાકડાં લેવાને નીમાં પડયા હતો તેની જેમ ધનનું પિરણામ નિહ કરનારા જીવા સુખી થતા નથી. અહા
આ આમતનું આશ્ચય જુએ. એક તરફ ઘણી થાડી લક્ષ્મી (કલા–શાભા) વાળા છતાં પણ મીજનો ચંદ્ર લેાકેા વડે આદર પૂર્વક વન્દન કરાય છે, ત્યારે અધિક અધિક લક્ષ્મી (કલા) વાળા એવા ચંદ્ર કલકવાળા મનાય છે. અથવા પરિમિત શાભાવાળો છતાં ખીજના ચંદ્ર કલંક વિનાનો જણાય છે