________________
શ્રીપું પ્રકરસ્પષ્ટાદિક પકડે. વળી તેમના શરીરને આલિંગન કરી પોતાના સ્તનને સ્પર્શ કરાવ્યું. ચુંબનાદિક કર્યું. આવા આવા ઉપસર્ગ કર્યા છતાં સુદર્શન તે નિશ્ચલ રહ્યા. તે વખતે શેઠે વિચાર્યું કે જે હું આ ઉપસર્ગમાંથી છૂટીશ તો જ કાઉસગ્ગ પાવીશ નહિ તે મારે અનશન છે.
હવે જ્યારે સુદર્શન શેઠને ચલાયમાન કરવાના અભયાના પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે તે કાપીને કહેવા લાગી કે હે મૂર્ખ ! તને મરવાની ઈચ્છા થઈ જણાય છે. કારણ કે અમે સ્ત્રીઓ અમૃત પણ છીએ અને ઝેર પણ છીએ. રાગવાળી અમે અમૃત તુલ્ય છીએ પરંતુ વિરાગવાળી (દેશી). અમે ઝેર સમાન છીએ. માટે જે મારું કહેવું તરત અંગીકાર નહિ કરે તો આજે જ તારૂં મરણ થશે. એવી રીતે આખી રાત્રી તેણીએ શેઠને અનેક રીતે ઉપસર્ગ કર્યા છતાં જ્યારે શેઠ ચલાયમાન ન જ થયા ત્યારે તેણીએ પોતાના નખ વડે પિતાના શરીરને વિષે ઉઝરડા કર્યા અને મોટા સ્વરે પિકાર કરવા લાગી કે આ મારા ઉપર બલાત્કાર કરે છે. આવી બૂમે સાંભળીને રક્ષકે ત્યાં આવ્યા અને સુદર્શનને જોઈને આશ્ચર્ય પામીને વિચાર્યું કે સુદર્શનમાં આ સંભવે નહિ. તેઓએ જઈને રાજાને જણાવ્યું. રાજાએ આવીને આ શું એમ વિસ્મયથી પૂછયું ત્યારે તેણીએ કહ્યું કે તમારી રજા લઈને હું
અહીં રહેલી છું એવું જાણીને તે અહીં આવ્યું અને કામના વચને વડે મારી પ્રાર્થના કરી, પરંતુ જ્યારે મેં પ્રતિષેધ ર્યો ત્યારે કપાયમાન થઈને મારા શરીરે નખના ઉઝરડા ક્ય તેથી બૂમ પાડી. આને વિષે આ સંભવતું નથી એવું વિચારતા રાજાની અભયા ઉપર અકૃપા થશે એવા
સમજી વિચાર્યું કે, રાજ્ય છે જે તમારી જાત જામન