________________
૨૦૩
શ્રીકપૂરપ્રકરસ્પષ્ઠાથઃિ * ૧૧ ૯ ૧૦ ૧૪ ૧૨ ૧૩ प्रोत्यै यथा हिमरुचिर्न तथा हिमौधः,
૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૧ ૨૦ ૨૨
स्याद्वा यथात्र जलदो जलधिस्तथा न ॥४०॥ અલ્પ પણ ધન વિશ્વને ઉપકાર કરનારું ખરી, બહુ પ્રશંસાપાત્ર પણ કંચન તણી નવ ટેકરી નંદની શા કામની? શશી મેઘ પર ઉપકારના, ગુણથી કરે ખૂશ લેકને હિમ સમૂહનાસાગરતણા. તેવા નથી ગુણ તેથી તે લેકને ખૂશ ના કરે, ઉપકાર કરે છે જેહમાં તસ ચાહના સવિ જન કરે; જે માર્ગથી આવેલ લક્ષ્મી તેહ ત્યાં વપરાય છે; શુભ માર્ગથી પામેલ લક્ષ્મી પરહિતે ખરચાય છે. ૨
શ્લોકાર્થ –પણ વિશ્વને ઉપકાર કરનારું ધન વખાણવા લાયક ગણાય છે. નન્દ રાજાની જેમ માપ રહિત પરિગ્રહ વડે શું ફલ થાય? અર્થાત ન થાય. જેમ ચંદ્ર પ્રતિકારક થાય છે તેમ હિમને સમૂહ પ્રીતિને ઉપજાવનાર થતું નથી અથવા જે મેઘ અહીં પ્રીતિકર થાય છે તે સમુદ્ર થતો નથી. ૪૦
સ્પષ્ટાર્થ:-હવે પાંચમા પરિગ્રહ વિરમણ વ્રતને વિષે પરિગ્રહ જે ધન ધાન્યાદિક તેને નિયમ કરવાનો છે. એટલે પિતાને ખપ પૂરતું દ્રવ્યાદિક રાખવું જોઈએ. પરિગ્રહ નવ પ્રકાર છે. તે આ પ્રમાણે-૧ ધન, ૨ ધાન્ય, ૩ ક્ષેત્ર :