________________
૧૯૬
શ્રીવિજયપદ્મસુકૃિત
નથી? વિસ્મય પામેલી કપિલાએ કહ્યું કે જો આ સુદર્શનન ભાર્યો હાય તેા આ પુત્રાને તેણી જન્મ આપે એ પણ આશ્ચર્ય છે. ત્યારે અભયા રાણીએ કહ્યું કે સ્વાધીન પતિવાળી સ્ત્રી પુત્ર પુત્રીને જન્મ આપે તેમાં આશ્ચર્ય શું છે ? ત્યારે કપિલાએ ફરીથી કહ્યું કે જો સ્ત્રીના ધણી પુરૂષ (પુરૂષાતનવાળા ) હાય તા તા એમ બને, પરંતુ સુદન તા પુરૂષ વેષધારી નપુંસક છે. તે કયાંથી જાણ્યું એવું રાણીએ પૂછ્યુ ત્યારે કપિલાએ પાતાની મધી હકીકત જે બની હતી તે કહી. ત્યારે રાણીએ કહ્યું કે જો એમ હોય તા તું છેતરાઇ છે, કારણ કે સુદર્શન પેાતાની સ્ત્રીને વિષે નપુંસક જેવા નહિં પરંતુ પરસ્ત્રીને વિષે નપુંસક જેવા છે.
વિલખી પડેલી કપિલાએ કહ્યું કે જો હું છેતરાણી હાઉ” તે તારી બુદ્ધિ હમણાં જણાશે. ત્યારે અભયાએ કહ્યું કે હું ભૂખી ! જો કાષ્ઠનું પુતળું મારા હાથમાં સંજ્ઞા વિનાનું થાય તા સજ્ઞાવાળા પુરૂષની શી ગણુતરી ! ત્યારે કપિલાએ રાણીને કહ્યું કે ફાગઢ ગ કરા નહિ, જો તમે સુદન સાથે રમા તા હું તમારો ગ યથાર્થ માનું. ત્યારે રાણીએ કહ્યું કે સ્ત્રીઓએ તીવ્ર તપ કરનારાઓને પણ ભાગવ્યા છે તે આ શેઠની સાથે તે મને રમેલી જ તું જાણી લે. જો હું એની સાથે ભાગ ન ભાગવું તે * અગ્નિમાં પ્રવેશ કરીશ. આ પ્રમાણે વાર્તા કરીને ત્યાં ક્રીડા કરીને તે અને પોતપોતાને ઘેર ગઇ.
ત્યાર પછી તેણીએ પેાતાની પ્રતિજ્ઞા ધાત્રી પડિતાને