________________
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાર્થોદ:
૧૯૫
હાવભાવે વડે તેને અધકારમાં માહ પમાડવાના ઉપાયે કરવા લાગી. નીવી (નાડા)ને વારંવાર ઢીલી કરવા લાગી, કટાક્ષો ફેંકવા લાગી. અને સુદર્શનને કહેવા લાગી કે કપિલને મલે કપિલાને સાજી કરો. કારણ કે તમારા ગુણાનુ વર્ણન સાંભળીને તમારા ઉપર હું ઘણી જ આસક્ત થઈ છું માટે પેાતાના અંગો વડે મારા અંગાનું મર્દન કરીને મને શાંત કરા.
ત્યારે સુદર્શન શેઠ વિચારવા લાગ્યા કે હું તા માટી ઉપાધિમાં આવી પડયા. આની પ્રપંચ જાળમાં ફસાઈ પડયા છું. માટે અહીંથી જલદી નીકળી જવાના ઉપાય વિચારીને કહ્યું કે યુવાનને ઉચિત આ કાર્ય છે પરંતુ હું તે ઢ (નપુંસક) છું. મારા પુરૂષ વેષથી તું છેતરાણી છે. આવું સાંભળીને વિરક્ત થએલી તેણીએ તેમને તરત જ ઘરમાંથી અહાર કાઢયા. અને તે પણ હું જલદીથી છૂટયા એવું વિચારતાં ઘેર ગયા. ત્યાર પછી સુદર્શન શેઠે નિશ્ચય કર્યો કે હવે મારે એકલા ક્દાપિ કોઈના પણ ઘેર જવું નહિ.
હવે એક વાર ત્યાં મેાટા ઈન્દ્ર મહાત્સવ આન્યા. તે વખતે રાજા સુદર્શનની અને પુરૈાહિતની સાથે ઉદ્યાનમાં ગયા. તેમની પાછળ અભયા રાણી અને કપિલા વાહનમાં એસીને ચાલ્યા. તે વખતે મનેારમા પણુ પાતાના છ પુત્રા સાથે ત્યાં ગઇ. તે વખતે મનેારમાને જોઈ ને કપિલાએ અભચાને પૂછ્યુ કે આ સુંદર સ્ત્રી કાણુ છે? ત્યારે અભયારાણીએ કહ્યું કે આ સુદર્શન શેડની ભાય છે તેની તને ખબર