________________
શ્રીપૂરપ્રક્રસ્પષ્ટાથદિ:
૧૯૩ હવે તે સંપૂર્ણ નવકારને પામીને હંમેશાં તેનું ધ્યાન કરે છે. એક વખત ભેંસોને લઈને તે જંગલમાં ગયે. ત્યાં એકદમ મુશળધાર વરસાદ પડે. તે વખતે પર્વતની નદી ઓળંગીને ભેંસ સામે કાંઠે જતી રહી. કારણ કે ભેંસ પાણીમાં સહેલાઈથી તરી શકે છે. પરંતુ આ સુભગ નકર તે પાણીના પૂરને જોઈને આ કાંઠે જ રહ્યો. આ ભેંસ બીજાના ક્ષેત્રમાં પેસે નહિ તેટલા માટે તે સુભગે નવકારનું
સ્મરણ કરી આકાશગામિની વિદ્યાની બુદ્ધિથી નદી ઓળંગવાને કૂદકો માર્યો. પરંતુ તે તો નદીમાં પડ્યો તે વખતે નદીના કાદવમાં રહેલો ખીલો તેના હૃદયમાં પેઠા અને તેની વેદનાથી નવકાર મંત્રનું સ્મરણ કરતો મરીને અર્હદાસીની કુક્ષીમાં પુત્ર રૂપે આવ્યું. ત્રીજે મહાને શેઠાણને દાનપુણ્યને દેહદ થયે. તે સઘળે શેઠે પૂર્યો. અને પૂર્ણ કાલે તેણીએ પુત્રને જન્મ આપ્યું. અને શેઠે તેનું સુદર્શન નામ પાડ્યું. ધીમે ધીમે તે વૃદ્ધિ પામતાં ભણવા લાયક થયા ત્યારે કલાચાર્ય પાસેથી થોડા જ વખતમાં સઘળી કળાઓ શિખી લીધી.
જ્યારે યૌવન વય પામ્યા ત્યારે તેમનું રૂપ એવું સુંદર અને અભુત ખીલી નીકળ્યું કે સર્વે ને અને સ્ત્રીઓ તો ખાસ કરીને તેમની તરફ દીર્ઘ કાળ સુધી જઈ રહેતી. સુદર્શન શેઠ એકલા માબાપને જ નહિ પરંતુ સઘળા નગરવાસીઓને અને રાજાને પણ પ્રિય થયા. ત્યાર પછી શેઠ સુદર્શનનું મનોરમા નામની સુંદર કન્યા સાથે લગ્ન કર્યું. તેની સાથે વૈષયિક સુખ ભોગવતાં ઘણે કાલ ચાલ્યા ગયે.
તે નગરમાં કપિલ નામને પુરહિત હતા. તે રાજાને
પાસેથી જવા પામ્યા ત્યારે અને રાઈ હતી. ત્યાર થી નીકળ્યું કે કાળ
એવું સુરથી .
રફ દોરી જ
૧૩