________________
૧૬૨
શ્રીવિજયસૂરિકૃત- . વિલખે થઈને પ્રભુને નમી સ્તુતિ કરવા લાગે. હે પ્રભુ! હું પ્રતિજ્ઞા ભંગ થયો છું. મારા દુષ્ટ કૃત્યની માફી માગું છું, માટે મારા અપરાધ ક્ષમા કરશે. એ પ્રમાણે કહીને તે ઈંદ્રસભામાં ગયે. ત્યાં ઇંદ્ર મહારાજ તેના ઉપર ઘણુ કેપ્યા. અને તેને તાડન કરીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યું. આ પ્રમાણે પાપી જીવોના દિલમાં નિમિત્ત વિના પણ પાપની બુદ્ધિ ઉપજે છે. માટે દુર્ગતિને આપનાર તેને ત્યાગ કરે.
| ઈતિ સંગમદેવ કથા . અવતરણ–એજ જીવદયાનું વિશેષ વર્ણન કરે છે –
एका जीव इयैव, नित्यसुखदा तन्नमिना स्वामिना,
कन्याराज्यधनादि फल्गुतृणवत्संत्यज्य सैवाहता। ૧૩ ૧૪ ૧૨ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૧ ૧૮ ૨૦ सोऽहन्याऽस्य किमुच्यते निजहिते नान्योऽपि मन्दायते, ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૮ ૨૭ ૨૬ ૨૫ किं कस्याप्यजरामरत्वमथवा नेष्टं सुखं शाश्वतम् ॥ ३२ ॥ એક જીવદયાજ આપે શાશ્વત સુખ જાણીને, પ્રભુ નેમિનાથે તુચ્છ તૃણની જેવા રાજ્યાદિને; રામતીને માનીને છેડી દયાને આદરી, અથવા પ્રભુ અરિહંત છે તેઓ ધરે કરૂણ ખરી. ૧