________________
શ્રીકરપ્રકરસ્પષ્ટથદિ:
૧૮૩ જાણે કલાઓ વિવિધ પણ ચોરી કરી લઘુતા વરે, વિદ્યા બલે કેરી નમાવણહાર ચાર તણી રે; નિજ નાર કાજે તિમ કરે તે દોષ મોટા ગુણિ જને, હોય લાંછન રૂપ જિમ જલલવણ જેવું જલધિને. ૧ તેમ શશલે ચંદ્રને લાંછન લગાડે દેષ એ, ચેરીના બૂરા ફલો ચિત્તે ધશ તે ઈડીએ; ધન ને હરંતા કેઈ જનના પ્રાણ પણ ચાલ્યા ગયા, પદ્રવ્યને ઠેકું ગણું તા કેઈ જન સુખિયા થયા. ૨
લોકાર્થ:-- પ્રિયાને માટે વિદ્યા વડે આંબાની ડાળેથી, કેરીના ચેરનાર માતંગ (ચંડાળ)ની જેમ જુદી જુદી કલા જાણનાર જીવ પણ ચોરીના દોષથી લઘુતા પામે છે. વ્યાજબી છે કે અધિક ગુણવાળી જીવને વિષે મહાન દેષ લાંછનને માટે થાય છે. અહીં ઉદાહરણ કહે છે કે જેમ સમુદ્રમાં ખારું પાણી અને ચંદ્રમામાં સસલે લાંછન ગણાય છે. ૩૭
સ્પષ્ટાથે–ચેરી કરવા રૂપી ભેટે છેષ અધિક ગુણવાળાને વિષે પણ લઘુતાને માટે થાય છે તે વાત જણાવતાં કવિરાજ કહે છે કે પ્રિયાને દેહદ પૂરવા શ્રેણિક રાજાના બગીચામાંથી આંબાની ડાળી નમાવીને કિરીની ચોરી કરનાર માતંગ કળાને જાણકાર હતા તે પણ ત લધુતાને પામે. માટે જ કહ્યું છે કે ઘણુ ગુણવાળો હોય છતાં પણ જે તેનામાં એકાદ મેટે દેષ હોય તો તે દેષ કલંકને માટે (હાનિકારક થાય છે. અહીં દષ્ટાન્ત