________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૧૮૧ ભીલોની સાથે ચેરી કરવા લાગ્યા. અને ચોરી કરવામાં ઘણે કુશળ થયો. તેથી તે મેટ ચેર બન્યું. તે દઢ પ્રહાર વડે લેકેને મારતું હતું તેથી દઢપ્રહારી એ નામે પ્રસિદ્ધ થયે.
એક વખતે એક નગરમાં ચેરે સાથે ચેરી કરવાના ઈરાદાથી ગયે. અને ચેરી કરવા એક બ્રાહ્મણના ઘરમાં પેઠે. તેથી તે બ્રાહ્મણના બાળકે રૂદન કરવા લાગ્યા. તેવામાં બહારથી બ્રાહ્મણ આવી પહોંચ્યું. તેણે કેપીને બારણાની ભેગળ લઈને ચોરને મારવા માંડયા. તેથી દઢપ્રહારીએ તે બ્રાહ્મણને તરવારથી મારી નાખે. તેથી શાપ આપતી અને પાછળ આવતી ગર્ભવતી તેની સ્ત્રીને ભયથી ગર્ભપાત થયે. તેથી ગર્ભ જમીન ઉપર પડશે. તેવામાં શીંગડાથી મારવા આવતી ગાયને તેણે તરવારથી મારી નાખી. તેવામાં જમીન ઉપર તરફડતો ગર્ભ તેણે જોયે. તે જોઈને તેને દઢ વૈરાગ્ય ભાવ જાગ્યો. વિચારવા લાગ્યું કે બંને જન્મમાં દુઃખ આપનારું આ કેવું ભયંકર પાપ મેં કર્યું. આ પાપથી મારે કયારે છૂટકારો થશે. મારા ઉત્તમ વંશમાં હિંસાનું નામ પણ દુષ્ટ વચન ગણાય છે તે છતાં ખરાબ બતથી મેં બ્રહ્મ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા અને ગૌ હત્યા એમ ચાર ભેટી હત્યાઓ કરી.
આ પ્રમાણે વિચાર કરી શુભાશયથી દીક્ષા ગ્રહણ કરી. પછી તે નગરના દરવાજે કાઉસ્સગ ધ્યાનમાં રહ્યા. જ્યાં સુધી આ પાપ મને સાંભરે ત્યાં સુધી મારે કાઉસ્સગ પાર નહિ એ અભિગ્રહ તેણે ગ્રહણ કર્યો. ત્યાંથી જતા લેક