________________
૧૮૨
શ્રીવિજ્યપધસૂરિકૃતમાંથી કેઈકે માટીનાં ઢેફાં મારે છે, કઈક લાકડી વડે મારે છે. કેટલાક કહે છે કે ચાર હત્યારાનું મુખ જોવા લાયક નથી. આવાં વચન સાંભળતા અને લોકોના મારને સહન કરતા આ દઢપ્રહારી મુનિ વિચારે છે કે મહા પાપ કરનારા મને આ માણસો ઉપકાર કરનારા છે. તેથી તેમના ઉપર જરા પણ કેપ કરતા નથી. પરંતુ સમતા ભાવે પરીષહ. અને ઉપસર્ગોને સહન કરે છે. અને શુભ ધ્યાનમાં આગળ વધી શુકલ ધ્યાનથી ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. અને અનુક્રમે મેક્ષે ગયા. આ પ્રમાણે જેમ ક્ષમાથી અને સમતા ભાવથી દઢપ્રહારી મુનિએ તજ ભવમાં મોક્ષ મેળવ્ય, તેમ બીજા ભવ્ય જીવોએ પણ અનર્થકારી ચોરીને ત્યાગ કરવો અને દઢપ્રહારીની જેમ સમતા પૂર્વક ધર્મ સાધી આત્મકલ્યાણ કરવું.
છે ઇતિ દઢપ્રહાર કથા છે અવતરણઃ—બહુ કલાને જાણ હોય તે છતાં ચોરી કરવાથી લઘુતા પામે છે તે જણાવે છે –
- જે વસંતતિસ્ત્રાવૃત્તમ્ .
नानाकलाविदपि लाघवमेति चौर्या
द्विद्यानताम्रफलचौर इव प्रियार्थे । ૧૩ ૧૨ ૧૦ ૧૧ ૯ ૧૪ दोषो महानधिगुणेऽपि हि लाञ्छनाय,
૧૫ ૧૬ ૧૮ ૧૭, रत्नाकरे कुजलवच्छशवत्सुधांशौ
|| ૨૭ |