________________
=
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૧૬૭ માટે જેમ પ્રભુએ જીવદયાનું પાલન કર્યું તેમ બીજા ભવ્ય જીએ પણ જીવદયા પાળી આત્મકલ્યાણ કરવું, તેજ શ્રેયસ્કર છે.
છે ઈતિ શ્રી નેમિનાથ કથા છે અવતરણ–એ પ્રમાણે પંદરમા પ્રાણાતિપાત વિરમણવ્રતનું સ્વરૂપ કહી હવે બીજા મૃષાવાદ વિરમણવ્રતનું સ્વરૂપ કહે છે –
( રથોદ્ધતવૃિત્ત ) संकटेऽपि न महान् मृषा वदे
चंदनः सुरभिरश्मघर्षणे -
पीचरद्भुतरसोऽपि पीलने || ૨૪ | મોટા પુરૂષ દુખના ક્ષણે પણ જૂઠન કદી બેલતા, દત્ત માતલ સૂરિ કાલકની પર કવિ ભાષતા; પત્થર વિષે ઘસતાં છતાં પણ સુખડ ઘેજ સુગંધને, પોલતાં પણ શેલડી આપેજ મીઠે રસ અને ૧
શ્લોકાર્થ –ઉત્તમ પુરૂષ સંકટમાં પણ દત્ત નામના રાજાના મામા કાલિકાચાર્યની જેમ મિથ્યા (અસત્ય) બેલતા નથી. ચંદનને પત્થર સાથે ઘસવા છતાં તે જેમ સુગંધ આપે છે તથા શેરડીને પીલ્યા છતાં તે જેમ અદ્દભૂત રસ આપે છે, તેમ ઉત્તમ પુરૂષ દુઃખમાં પણ જૂઠું નથી બોલતા. ૩૪