________________
શ્રીક પ્રપ્રકરસ્પાર્થાદિ
૧૬૧
:
જે સ્થળે પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા છેત્યાં કાપેલા તે સંગમદેવ આન્યા, પછી ધૂળની વૃષ્ટિ કરીને તેણે પ્રભુને ઢાંકી દીધા. પરંતુ તેથી પ્રભુ ચલાયમાન થયા નથી એસ. જાણીને તેણે તે વૃષ્ટિ બંધ કરી, પછી વજ્ર મુખવાળી કીડીએ તેણે પ્રભુની ચારે બાજુએ વિષુવી. તે બધી કોડીઓ પ્રભુના શરીરમાં એક ઠેકાણેથી પેસીને ખીજે ઠેકાણે નીકળવા લાગી. તે છતાં પ્રભુ ચલાયમાન થયા નહિ. ત્યાર પછી તે દુષ્ટ દેવે વજ મુખવાળા ડાંસ વિષુવ્યો. તેઓએ પ્રભુને આકરા ચટકા ભર્યા તાપણુ ચલ્યા ( ડગ્યા ) નહિ. પછી ધીમેલે વીંછી, નાળીયા, સર્પ, ઉંદરા તથા મદોન્મત્ત હાથી વિષુવીને ઉપસ કર્યો. તાપણુ પ્રભુ જરાએ ચલાયમાન થયા નહિ. ત્યાર પછી પિશાચા વિધ્રુવી ને અટ્ટહાસ્યથી પ્રભુને ભય પમાડવા માંડવા, તાપણુ પ્રભુ જરા પણ ભય પામ્યા નહિ. ત્યાર પછી ભયંકર વાઘ વિષુવ્યો. પછી વિલાપ કરતા પ્રભુના માતા પિતા વિષુવ્યો અને તેઓએ પ્રભુની આગળ પ્રાર્થના કરી તે પણ ચલ્યા (ડગ્યા) નહિ ત્યારે પ્રભુના પગને ચુલા બનાવી અગ્નિ સળગાવી. પ્રભુને સંતાપ કર્યો, વળી પક્ષો વિષુવી ને પ્રભુને ચાંચના પ્રહાર કર્યા. વળી વિવિધ પ્રકારના પવન વિષ્ણુ ને પ્રભુને હેરાન કર્યાં. સ્વર્ગનું રાજ્ય આપવાનું કહી લેાભાવ્યા. વળી બીજા ઘણાં ઘણાં ઉપસર્ગા કરી પ્રભુને ચલાયમાન કરવાના પ્રયત્ન કર્યો. પરંતુ તે બધા નિષ્ફળ ગયા. એક રાતમાં તેણે પ્રભુને વીસ ઉપસર્ગો કર્યા. ત પણ પ્રભુ દેવ જરાએ ચલિત થયા ( ડગ્યા નહિ. તેથી છ મહિના સુધી તેણે પ્રભુને ચલિત કરવાને ઉપ્સ કર્યા. ઋરંતુ તે. પ્રભુને ચલિત કરી શકયા નહિ. તેથી અંતે હારીને
T
;
3
J
૧૧