________________
૧૫૮
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
અચાવા. તેની પાછળ આવેલા ખાજે કહ્યું કે ભૂખ્યા એવા મને મારૂં ભક્ષ્ય સોંપી દો. પક્ષી છતાં મનુષ્યની ભાષા ખેલતાં સાંભળીને ચક્રવર્તીએ વિચાર્યું કે નક્કી આએ પક્ષીએ .નથી પરંતુ પક્ષીનું રૂપ લીધેલ દેવા કે વિદ્યાધરા છે. ગમે તેમ હાય પરંતુ મારે શરણે આવેલાનું રક્ષણ કરવું જોઇએ. એવું વિચારીને ચક્રવર્તીએ પારેવાને કહ્યું કે હું પક્ષી તુ ભય રાખ નહિ. કારણ કે સાક્ષાત ઇન્દ્ર આવે તે પણતારે ભય પામવાનું કારણ નથી એમ કહી તેણે તેને પેાતાના ખેાળામાં આશ્રય આપ્યા. તે વખતે ખાજ પક્ષી કહેવા લાગ્યું કે ભૂખથી મારા પ્રાણ જવાની તૈયારીમાં છે માટે મારા લક્ષ્યને (પારેવાને) મને સોંપી દો જેથી હું મારી ભૂખ શાંત કરૂં. તમે તેા દયાળુ છે. આ પ્રમાણે ખેલતા ખાજને વાયુધે કહ્યું કે પર પ્રાણાના નાશ કરી પેાતાના પ્રાણાનુ પાષણ કરવું તે મેાટા પુરૂષાને ઉચિત નથી. કારણ કે જેમ તારા પ્રાણ તને પ્રિય છે તેમ દરેકને પેાતાના પ્રાણ પ્રિય હોય છે. વળી જે તું આ ભૂખના દુ:ખના નાશ માટે પક્ષીને મારવાની ઇચ્છા રાખે છે તે તેના વધ કરવાથી તને અનંત દુ:ખ થશે. આને મારવાથી તા તને ક્ષણિક શાંતિ થશે અને આના ભવના નાશ થશે. માટે બ્રેાજન માટે જીવનો વધ કરવો તે તારા જેવા પક્ષીને ચેાગ્ય નથી.
આ પ્રમાણે જ્યારે ચકીએ ખાજને મધુર વાણી વડે સમજાવ્યું ત્યારે તે ચકીને કહેવા લાગ્યુ કે જો કે તમે સત્ય કહા છે તશિપ આ મારૂં કહેવું પણ સાંભળે. હું પણ જાણું છું કે પરને પીડા કરવી તે અકલ્યાણકારી છે તે પણ ભૂખ્યા વિદ્વાનના ચિત્તમાં પણ ધર્મ હાતા નથી. ત્યારે ચક્રવતી એ