________________
૧૬૫૪
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત-
એ એકવી ગુણધારનારા ધ રૂપી રત્નને, પામવાને ચેાગ્ય જાણા જે લહ્યા તે રત્નને; તેહને પણ આ ગુણે મજબૂત કરે તસ સાધને, શાંતિમય જીવન પમાડે કરિપુના વિજયને. ૩
શ્લોકા : શ્રાવક અક્ષુદ્ર, રૂપવાળો, સૌમ્ય, વિનય અને ન્યાયવાળા, ક્રૂરતા રહિત, માયા રહિત, મધ્યસ્થ, દીર્ઘ દશી, પરના હિતમાં તત્પર, લમ્બુલક્ષ્ય, કૃતજ્ઞ, સારા સુરલ ભાવવાળો, વિશેષજ્ઞ, દયાવાળો, ગુણના અનુરાગી, સત્કથાવાળા, પક્ષવાળા, વૃદ્ધને યોગ્ય, લજ્જાવાળા અને સારા માણસાને પ્રિય હાય તે ધર્મને ચેાગ્ય જાણવા. ૩,
પટ્ટાથ :--હવે ધર્મરૂપી રત્નને લાયક કયે શ્રાવક હાય? તે જણાવતાં કવિરાજ કહે છે કે જેનામાં નીચેના ૨૧ ગુણ હાય તે ધર્મરત્નને ચાગ્ય - શ્રાવક જાણુ. તે એકવીસ ગુણ આ પ્રમાણે:--૧ અક્ષુદ્ર એટલે સ્વભાવાદિકમાં જે તુચ્છતા ન રાખે, તે અક્ષુદ્ર કહેવાય, અથવા ખીજાના છિદ્રો નહિ જોનારા, ર્ સારા રૂપવાળા. ૩ સૌમ્ય એટલે શાંત આકૃતિવાળા ૪ ગુરૂજનના વિનય કરનાર નમ્ર ભાવ રાખનાર, ૫ નયવાળા એટલે નીતિપૂર્વક ચાલનારા, ક્રૂરતા એટલે નિર્દયપણાથી હિત, છ શબ્ય એટલે માયા હિત. મધ્યસ્થ એટલે કદાગ્રહ રહિત, ૯ દીČદશી એટલે ભવષ્યના શુભ વિચાર કરનાર, ૧૦ બીજાનું હિત કરવામાં તત્પર, ૧૧ લબ્ધલક્ષ્ય એટલે અવસરને જાણકાર, ૧૨ કૃતજ્ઞ એટલે કરેલા ઉપકારને જાણનાર, ૧૩ દાક્ષિણ્યતા ગુણને ધારણ કરનાર ૧૪ વિશેષી એટલે વિશેષ જાણનાર એટલે