________________
૧૫૫
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: લાભ તોટાને વિચાર કરનાર ૨૫ સદય એટલે દયાવાળે, ૧૬ ગુણરુચિ એટલે ગુણને અનુરાગી, બીજાના ગુણેને ગ્રહણ કરનાર, ૧૭ સત્કર્થ એટલે સારી કથા કહેનાર, ૧૮ પક્ષ - યુક્ત એટલે જેના માતૃપક્ષ અને પિતૃપક્ષ બંને પક્ષ વિશુદ્ધ હેય તેવો. ૧૯ વૃદ્ધા એટલે વડીલ પુરૂને માન આપનાર, ૨૦ લજજાવાળે, અને ૨૧મો શુભજન એટલે પુરૂષને પ્રિય લાગે તે. એવી રીતે આ એકવીસ પ્રકારના ગુણે જે શ્રાવકમાં હોય તે ધર્મરૂપી રને લાયક છે અથવા જેનામાં આ એકવીસ ગુણ હોય તેવા શ્રાવકને ધર્મરૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે આ ૨૧ ગુણ મેળવવા યત્ન કરવો જોઈએ. ૩૧
અવતરણ –એ પ્રમાણે ૧૪ મું શ્રાવક દ્વાર કહ્યું. હવે બે લેથી ૧૫ મું પ્રાણાતિપાત વિરમણ નામનું કાર
૯
૧૦ ૭
સાધૂંવાદિતવૃત્તY I धर्माणां गुरुरेव जन्तुषु दयाधर्मस्ततो संस्थितः, श्रीवत्रायुधचक्रवर्तिसदृशां नो संगमादेहदि । ૧૩ ૧૧
૧૪ ૧૫ ૧૬ ૧૫ चूलायां कनकाचलस्य रमते कल्पद्रुमो नो मरौ,
૧૭ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૮ ૨૦ किं चैरावणवारणः कुनृपतेद्वारेऽस्ति यः स्वःपतेः ॥ ३२ ।। જીવ દયા રૂપ ધર્મ સઘલા ધર્મમાં મોટો કહ્યો,