________________
૧૪૮
શ્રીવિજ્યપદ્યસૂરિકૃત– વહાણની ગતિના સમ મુનિ માર્ગમનમાં માનીએ, અશ્વાદિની ગતિના સમે તે શ્રાદ્ધધર્મ વિચારીએ. ૨
કલેકાર્થ –સાધુને સારૂં ચારિત્ર પાળવાથી (સારા ચરણસિત્તરી અને કરણસિત્તરીના પાલનથી) જલદી મેક્ષ થાય છે. શ્રાવકને પણ ચંદ્ર સરખા નિર્મળ ગુણોથી હર્ષકારી આનન્દ નામના શ્રાવકના સરખા આચરણ કરીને આઠ ભવની. અંદર સિદ્ધિ થાય છે. દષ્ટાન્ત આપે છે. જે કેટલાક મુસાફરે શીધ્ર ગતિવાળા વહાણથી સમુદ્રના પાણી મા સામા કાઠે જલદી પહોંચે છે તે બીજા કેટલાક મુસાફરે ઘોડા ઉંટ અને રથ વડે જમીન માગે કમે કરીને લાબા કાલે પહોંચતા નથી? અથવા પહોંચે છે. ૨૯
૫ષ્ટાર્થ:–મેક્ષના બે માર્ગ કહ્યા છે. એક સાધુને સર્વવિરતિ માર્ગ. આ માર્ગમાં વર્તનારા સાધુઓ રૂડી રીતે પાળેલ ચરણ સિત્તરી અને કરણ શિત્તરી વડે જલદીથી એટલે તેજ ભવમાં પણ મેક્ષે જાય છે બીજે દેશવિરતિ રૂપ શ્રાવકને માર્ગ કહ્યો છે. તેનાથી પણ ચંદ્ર સરખા નિર્મળ ગુણોથી આનંદ આપનાર આનંદ નામના શ્રાવકની જેમ દેશવિરતિ વગેરે ગુણોનું સારી રીતે પાલન કરવાથી આઠ ભવની અંદર મેક્ષે જાય છે. આનંદ શ્રાવકે શ્રીવર પ્રભુની પાસે બાર વતે ગ્રહણ કર્યા અને તેનું સારી રીતે પાલન કર્યું, તેથી ત્યાંથી ચવીને પ્રથમ સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને જૈન ધર્મ આરાધીને મોક્ષે જશે. આ બાબતમાં દષ્ટાન્ત આપે છે કે જેમ શીવ્ર