________________
૧૫
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: નવ નવા ફલ આપતા આવર્ત રૂપ વ્રતપંક્તિથી, દીપે મૃતે ભાષેલ શુભ એકવીસ ગુણ રૂપ ચાલથી. ૧ સંસાર સાગરને પમાડી પાર પહોંચાડે વલી, શિવરૂપ નગરમાં કામદેવાદિક પરે ન ભમે ફરી; મિથ્યાત્વ રૂ૫ રાજા તણ શંકાદિ રૂપ હય ચેરથી, તે ધર્મ અશ્વ બચાવો સ્થિરતા સ્વરૂપ તરવારથી ૨
લોકાર્થ:-સમક્તિ રૂપી વિકસ્વર તેજવાળે, નવા નવા ફલદાયક કુંડાલા રુપ બાર વ્રતની પંક્તિવાળે અને સિદ્ધાન્તમાં કહેલા એકવીશ નિર્મળ ગુણ રુપ ગતિવાળા શ્રાવક ધર્મ રૂપી ઘોડે સંસાર રૂપી સમુદ્રના પાને પમાડીને કામદેવ વગેરેની જેમ મેક્ષ નગરે લઈ જાય છે. તેથી મિથ્યાત્વ રૂપી રાજાના શંકાદિક અશ્વ ચેરોથી તેનું યત્નપૂક રક્ષણ કરવું જોઈએ. ૩૦ - સ્પષ્ટાર્થ –જેમ ઘેડે ઈચ્છિત સ્થળે પહોંચાડે છે તેમ બાર ત્રતરૂપી શ્રાવક ધર્મ પણ ઈચ્છિત એવા મોક્ષરૂપ સ્થાને પહોંચાડે છે. માટે કવિશ્રી શ્રાવક ધર્મને ઘોડાની ઉપમા આપી શ્રાવકધર્મ સમજાવે છે. જેમ ઘેડા તેજસ્વી હોય છે તેમ આ શ્રાવક ધર્મરૂપી ઘોડે પણ સમક્તિ રૂપી વિકસ્વર તેજવાળો છે. કારણ કે સમક્તિ વિનાના બાર વ્રત નકામા જેવા છે. માટે સમતિ સહિત બાર વ્રત મોક્ષરૂપી નગરે પહોંચાડી શકે છે. વળી તે શ્રાવકધર્મ રૂપી ઘોડે નવા નવા ફળ આપનાર આવર્ત રૂપ ત્રતોની પંક્તિવાલે છે. વળી જેમ ઘોડે ગતિવાળો હોય છે તેમ અહીં સિદ્ધાન્તમાં કહેલા (જે આગલી ગાથામાં કહેવામાં આવશે) એકવીશ.