________________
"શીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ: આરૂઢ થઈ કેવલજ્ઞાન મેળવ્યું કેવલજ્ઞાન મેળવનાર ગુરૂ અને શિષ્યત્યાર પછી પૃથ્વી ઉપર બે કાળ વિચારીને એણે ગયા. આ વાતને સાર એ છે કે ક્ષમા ગુણ એ છે કે જે પિતાને તે ઉપકાર કરે છે પરંતુ પારકાના ઉપર પણ તે ઉપકાર કરે છે. માટે મોક્ષના અથી જીવેએ અવશ્ય ક્ષમા ભાવ રાખો.
' છે. ઈતિ ચંદ્રાચાર્ય કથા છે - વિશાખ ચેરની કથા
કાંચનપુર નામના નગરમાં બલભદ્ર નામે ઉત્તમ શેઠ હતો. તેને સુખ આપનાર સાત પુત્ર થગ્રા:બાલ્ય અવસ્થામાં પૂર્ણ વિરાગ્ય આવવાથી તેઓએ દીક્ષા લીધી - અંને સાત હાવાથી તેઓ સપ્તર્ષિ એ નામે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી શેઠને દુખ આપનાર આઠમે વિશાખા નામે પુત્ર થયો. તે જેમ જેમ મેટ થતે ગયે તેમ તેમ તેનીમાં અનેક દુર્ગણે આવ્યા. જૂગાર, માંસ, ચેરી, દારૂપાન વગેરે વ્યસનિમાં પૂરે છે. તે દુર્ગતિને પણ ભય રાખતો નહતો. નગરવાસીઓ પણ તેની નિન્દા કરવા લાગ્યા ત્યારે શેઠે તેને -એકતમાં લાવીને ઘણે સમજાવ્યું. આમ સમજાવ્યા છતાં પણ જ્યારે તે સમયે નહિ ત્યારે શેઠે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે રખડતે રખડતે કેઈક ચેરની પલ્લોમાં ગયે. ત્યાં તેઓની સાથે ચેરી વગેરે પાપ કર્મ કરતે દિવસો ગાળવા લાગે. - . . .
, હવે એક વાર તે ચેરેને સાથે લઈને પિતાના ઘેર ચોરી કરવા ગયે. ત્યાં પિતાને જોઈને પેલા તે પાપીએ
અને
“
*