________________
૧૧
૧ ર
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિઃ
૧૩૯ ૧૦ ૧૩ अहह दहति चित्रावारिपूरोऽपि शस्यं,
૧૪ ૧૫ ૧૬ ૧૮ ૧૭
भशमपि कृशपाथः स्वातिजं पाति जंतून् | ૨૭. વ્રત સાધના કીધી ઘણીઅતિચાર ત્યાંજ લગાડતા, તે કુગાત આપે જેમકંડક પ્રાપ્તવિરતિ વિરાધતા; દુર્ગતિને પામતે પુંડરીક એક દિન સાધતા, શુદ્ધ ભાવે મોક્ષ પામ્ય ભાવથી ફલ પામતા. ૧ પાણી ઘણું ચિત્રાવિષે વરસે છતાં તે ધાન્યને, બાળે જરા જલ સ્વાતિનું જનના બચાવે જાનને બંધમાં ને મેક્ષમાં મનને જ કારણ જાણીએ, અશુભભાવતજી વિમલભાવે ધરમ આરાધીએ. ૨
કલેકાર્થ:–અતિચાર સહિત લાંબા કાળ સુધી પાળેલું ચારિત્ર પણ કંડરીક વગેરેની જેમ કુગતિને માટે (દુર્ગતિને દેનારું) થાય છે અને તેજ એક દિવસ પણ નિર્મલ ભાવથી પાળ્યું હોય તે પુંડરીક વગેરેની જેમ મુકિતને માટે (મોક્ષને દેનારું) થાય છે. ખેદની વાત છે કે ચિત્રા નક્ષત્રમાં વરસેલું ઘણું પાણી પણ ધાન્યને બાળનારું થાય છે. જ્યારે સ્વાતિ નક્ષત્રનું અત્યંત થોડું પણ પાણ પ્રાણીઓનું રક્ષણ કરે છે. ૨૭
સ્પષ્ટાથે–ચારિત્ર ઘણા કાળ સુધી પાળવામાં આવે પરંતુ જે તે અતિચાર સહિત પાળવામાં આવે તે તે સ૬ગતિને ન આપતાં ખરાબ ગતિને આપનારું થાય છે. કારણકે