________________
-
-
૧૩૨
શ્રીવિજયપધસૂરિકૃતકહ્યું કે કાયોત્સર્ગ વડે મેક્ષ જલદી મેળવાય. ત્યાર પછી નિર્મિનથ પ્રભુની રજા લઈને લગભગ સાંજે સ્મશાન ભૂમિમાં જઈને કાઉસગ્ગ” “દયાનમાં રહ્યા. તે વખતેં તમની સરે સેમિલ બ્રાહ્મણ બહાર ગામથી આવતો હતે, તે
ત્યાંથી નીકળે. અને કાઉસગ્ગ ધ્યાનમાં મુનિના વેષમાં રહેલા ગજસુકુમાલને ઓળખ્યા. એળખીને બોલ્યા કે હે પાપી! મારી ગુણવંતી પુત્રીને પરણીને તેને શરણ મૂકીને ત્યાગ કર્યો અને હવે આ શું પાખંડ કરે છે? કેપેલા તેણે તેમના મસ્તક ઉપર માટીની પાળી બાંધી તેની અંદર સળગતા ખેરના અંગારા ભર્યા ત્યારે તે મુનિ મનમાં શુભ ભાવના પૂર્વક આ પ્રમાણે વિચારવા લાગ્યા કે મુકિત માર્ગમાં ઉપકાર કરનાર આ સમિલ ભટ્ટ દુઃખી થાઓ નહિ, એક તે તે મારા સસરા છે, કારણ કે પોતાની પુત્રી માર સાથે પરણાવી હતી. અને હવે હમણાં મુક્તિરૂપી સ્ત્રી આપ વામાં ઉપકાર કરવા આવ્યા છે. માટે હે જીવ! તું જરા પણ ઠેષ હમણું કરીશ નહિ. કારણ કે ક્ષણ માત્રમાં સઘળાં અશુભ કર્મ ક્ષય કરવાને આ પ્રસંગ આવ્યો છે. એ પ્રમાણે આત્માને આત્મધ્યાનમાં લીન કરીને તેઓ શુકલ લેગ્યામાં આવ્યા. જેમ જેમ, અગ્નિ તેમના શરીરને બાળે છે તેમ તેમ શુકલ ધ્યાન રૂપી અગ્નિથી તેમના કર્મો પણ બળવા લાગ્યાં. ધ્યાન દશામાં ઘાતી કર્મોને ક્ષય કરી તેમણે ઉજવલ કેવલજ્ઞાન મેળવ્યું. અને અંતગડ કેવલી થઈને તરત જ મોક્ષે ગયા.
સવારે કૃષ્ણ મહારાજ શ્રીનેમિ પ્રભુને વાંદવા ગયા. વાંદીને નવા દીક્ષિત મારા ભાઈ કયાં છે? એ પ્રમાણે પૂછ્યું
C
3
ક
છે.
'
:
:
'
)
{
R:
*
!
'
?
*
*
(
)
*
*
*
*
'
'
'
'
'
,
1
1
/
/