________________
૧૩૪
રે
૧૧ ૧૨
सप्तर्षिसंगतिमवाप्य विशाखनामा,
૧૦
૧૩
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
चौरोऽप्यभूद्विलसदुज्ज्वलदिव्यशक्तिः
!! ૨૬ ||
ઉત્તમ ક્ષમા ગુણવંત જીવા સ્વપરનું હિત સાધતા, ચડરૂદ્રાચાર્ય સાગર શિષ્ય કેવલ પામતા; શિષ્યની ઉત્તમ ક્ષમાથી કેવલી ગુરૂ પણ થતા, સુર થાય ચાર વિશાખ શ્રીસમષિ મુનિ સગતિ થતા.
૧
શ્લેાકા :— ક્ષમાવાન પુરૂષ પેાતાની અને પરની પ્રીતિ માટે થાય છે જેવી રીતે ચંદ્રરુદ્રાચાર્યના શિષ્ય પેાતાને તેમજ ગુરૂને કેવલજ્ઞાન રૂપી ઋદ્ધિને માટે થયા. વળી વિશાખ નામના ચાર સમિષની સામતને પામીને પ્રકાશિત અને ઉજ્જવલ દિવ્ય શક્તિવાળા થયા. ૨૬
સ્પષ્ટાઃ—કવિશ્રી જણાવે છે કે ક્ષમાવાન પુરૂષ એકલા પાતાના હર્ષોંને માટે અથવા હિતને માટે થાય છે એટલું જ નહિ પરંતુ ખીજાના પણ હિતને માટે થાય છે કારણ કે તે પેાતાના ક્ષમા ગુણને લઈને સામેા કાપવાળા હાય તે છતાં તેને પણ શાંત પાડે છે. કેમકે ક્રોધી માણસને જો સામેા ક્રોધ કરે તેા વધારે ક્રોધ થાય છે. પરંતુ સામા માણસ જો ક્ષમા રાખે તેા ક્રોધ કરનારના ક્રોધ પણ આપેઆપ શાંત પડે છે. જેવી રીતે ચંડરુદ્રાચાર્ય નામના આચા અતિ ક્રોધી હતા છતાં પણ શાંત સ્વભાવવાળા તેમના શિષ્યને લીધે શિષ્ય અને ગુરૂ અનેને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. વળી વિશાખ નામના ચાર તે પણ સ`િની સામત પામ