________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિ:
૧૧૧
થયા ત્યારે ગુરૂએ દીક્ષા આપી. તે વખતે સુન દાએ પણ વૈરાગ્યથી દીક્ષા લીધી.
વજીસ્વામીની પરીક્ષા કરવા માટે યક્ષાએ વરસાદ વરસત્તા છતાં સાર્થ વિષુવી ને રસેાઇ બનાવીને વારવામીને આમંત્રણ આપ્યું. પરંતુ વાસ્વામીએ આ દેવા છે અને દૈવિપંડ સાધુને કલ્પે નહિ એવું જાણીને તે ગ્રહણ કરી નહિ. તેથી તુષ્ટ થઈને તેએએ વાસ્વામીને ગગનગામિની વિદ્યા
આપી.
એક વાર ગુરૂ મહિભૂમિએ ( લે ) ગયા હતા ત્યારે ઉપાશ્રયના બારણા વાસીને ચપળતાથી સાધુએની ઉપધિએ મેળવી તે તે સાધુના નામ લેવા પૂર્વક તે વજામુનિએ વાચના આપવા માંડી. બ્હારથી આવેલા ગુરૂએ બધું સાંભળ્યું. થાડી વાર ખારણે ઉભા રહીને પોતે આવ્યા છે એમ જણાવ્યું. તેથી વસ્વામીએ પણ ઉપધિઓને પાતપેાતાના સ્થાને જલદીથી મૂકીને બારણું ઉઘાડયું. ત્યાર પછી વજાસ્વામીનું સ્વરૂપ બીજાઓને જણાવવા માટે ગુરૂએ ખીજે સ્થળે વિહાર કર્યો. ત્યારે સાધુઓએ વિનતિ કરી કે હે ભગવન્ ! અમને વાચના કાણુ આપશે? ત્યારે ગુરૂએ કહ્યું કે વજ્રાસ્વામી તમને વાચના આપશે. વિનયી તે સાધુએએ તે કબુલ કર્યું. પછી ખારે નિષદ્યામાં બેસીને શ્રીવાસ્વામીએ તેમને અગીઆર અગની દેશના આપી. થાડા વખતમાં ઘણી વાચના થવાથી તે રાજી થયા. અનુક્રમે ગુરૂ આવ્યા. સાધુઆએ હકીકત કહી, ત્યારે યાગ વહન કરાવીને વાસ્વામીને વાચનાચાર્ય મનાવ્યા