________________
૧૧૩
શ્રીકરપ્રકરસ્પષ્ટાર્યાદિ
લેકાથ-જિન ધર્મના સારને જાણીને શય્યભવની પિઠે ધન્ય પુરૂષ મૂઢતાને વિષે રાગ કરતા નથી. દષ્ટાંત કહે છે કે સાકરથી મિશ્રિત ગાયનું દૂધ પીધા પછી ખાટી છાસ અથવા આકડાના દૂધ સામું કેણ જુએ? ૨૧ - પબ્દાર્થ-જિન ધર્મના સારને જાણીને એટલે બીજા બધા ધર્મો કરતાં જિનધર્મ જ ઉત્તમ છે એવું જાણ્યા પછી ધન્ય પુરૂષે શય્યભવની પેઠે મૂઢતામાં (બીજા ધર્મમાં) રાગ કરતા નથી એટલે મિથ્યાત્વમાં આસકત થતા નથી. કારણ કે આ શય્યભવ પ્રથમ બ્રાહ્મણ હતા અને પશુઓને મારીને યજ્ઞ કરતા હતા તે વખતે “અહો રાષ્ટ્ર તત્વ જ્ઞાત્તેિ કવિ” એટલે કષ્ટની વાત છે કે જરા પણ તત્વ જણાતું નથી ? એવું સાધુનું વચન સાંભળીને ગુરૂને તવ પૂછીને યજ્ઞનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરીને આચાર્ય પદને પામ્યા. અહીં દષ્ટાંત કહે છે કે જેણે સાકરથી મિશ્રિત કરેલું દૂધ પીધું છે એટલે તેની મીઠાશ જાણે છે તેવો કયે પુરૂષ ખાટી છાસ અથવા આકડાના દૂધની સામે જુએ ? એટલે તે મનુષ્ય ખાટી છાસ અને આકડાના દૂધ સામે જોતે પણ નથી તે ખાવાની તે વાત જ શી ? તેવી રીતે જિનધર્મ રૂપી ગાયના દૂધનો સ્વાદ જાણનાર ભવ્ય જીવ ખાટી છારા અને આકડાના દૂધ સરખા અન્ય મત સામે જાતે નર્થ. ૨૧.
શ્રી શય્યભવસૂરિનું દષ્ટાંત ટૂંકમાં આ પ્રમાણે જાણવું:.. - જંબૂસ્વામીના શિષ્ય શ્રીપ્રભવસ્વામી રાજગૃહી નગરીમાં વિહાર કરતા કરતા પધાર્યા. તેમણે તે વખતે શ્રુતના - ૮
જુએ ? એક ખાટી છે
અને આકડાના