________________
છોકપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૧૧૫ તે બાળકોએ તેને “ન બાપ” કહ્યો. તેથી લજજા વડે તેણે આગ્રહપૂર્વક પોતાની માતાને પૂછ્યું કે મારા પિતા કેણું છે? ત્યારે તેણુએ ગદ્ગદ્ કઠે કહ્યું કે યજ્ઞ કરતા તારા પિતા વેતાંબર સાધુ વડે કાંઈક કહીને ઠગાયા તેથી ગર્ભવતી મને છોડીને તેણે જેનાચાર્ય પાસે દીક્ષા લીધી છે. તે તારા સાધુ પિતા હમણાં વેતામ્બરેમાં અગ્રેસર થયા છે અને હાલમાં પાટલીપુત્ર નગરમાં છે એમ સંભળાય છે.
તે સાંભળી પિતાને જેવાને આતુર મનક માતાની રજા મેળવી ૫ ટલીપુત્રમાં આવ્યું. અને ત્યાં રહેલા સૂરિને શિય્યભવ કયાં છે એમ પૂછ્યું. તેઓએ પણ શ્રુતના ઉપચિંગથી આ પિતાને પુત્ર છે એમ જાણ્યું. ત્યાર પછી પિતે જ તે છે એવું જણાવી વસતિમાં લાવીને તેમણે તેને દીક્ષા આપી. પરંતુ આ પિતાને પુત્ર છે એ વાત બીજા સાધુઓને જણાવી નહોતી.
શ્રી શય્યભવસૂરિએ પુત્રનું છ માસનું અલ્પ આયુષ્ય બાકી છે એવું શ્રુતપયેગથી જાણ્યું. તેથી તેનું હિત કરવાની બુદ્ધિથી ગુરૂએ બાર અંગમાંથી ઉદ્ધાર કરીને દશવૈકાલિક શાસ્ત્રની રચના કરીને તેને જણાવ્યું. તેણે પણ શાસ્ત્રને અભ્યાસ કર્યો અને આયુષ્ય પૂર્ણ થવાથી મરીને દેવલોકમાં ઉત્પન્ન થયે. તે વખતે સૂરિએ પણ અપાત કર્યો. ત્યારે બીજા મુનિઓએ કહ્યું કે તમારા સરખા પણ ધીર પુરૂષો આ પ્રમાણે કરે તે અમારા જેવાનું તે શું કહેવું? ત્યારે ગુરૂએ કહ્યું કે આ અદ્ભપાત મેહને લઈને નથી પરંતુ વિસ્મય જનક છે, ત્યારે સાધુઓએ પૂછ્યું કે મરણમાં