________________
૧૨૭
શ્રીકરપ્રકરસ્પષ્ટાથદિ: ભેટ આપવા માટે તે હાથી તેણે ગ્રહણ કર્યો. અને પિતાના નગરમાં આવી રાજાને ભેટમાં આપ્યું. તે હાથીના પ્રભાવથી તપન રાજાએ બળવાન શત્રુ રાજાઓને જીતીને વશ કર્યો. આ હાથી તપન રાજાને પૂર્વ ભવને મિત્ર હતે. તેથી તેને બંધ પમાડવાને માટે તેણે ખડી લઈને પિતાની સૂંઢ વડે રાજદ્વારને વિષે આ પ્રમાણે કલેક લખ્યા:
“વિશાતત્રઘાતર, મિલ્હોરાસુજ્ઞ . - हा मूढा शत्रुपोषण मित्रप्लोषेण हृष्यति ॥१॥ આ લોકનો અર્થ રાજાએ ઘણા વિદ્વાનોને બોલાવીને પૂછે. પરંતુ કોઈ પણ તેને ભાવાર્થ યથાર્થ કહી શક્યા નહિ. તે દરમિઆન ત્યાં આનંદસૂરીશ્વર આવ્યા. તેમને નમીને રાજાએ તે લેકનો અર્થ પૂછ્યું. અને આચાર્યું પણ તે કલેકને અર્થ યથાર્થ કહ્યો. તેથી વૈરાગ્ય પામોને તપન રાજા દીક્ષા લેવા તૈયાર છે. ત્યારે રાજ્યના મંત્રીઓએ રાજાને પૂછ્યું કે રાજ્ય તમારૂં છે માટે તે કોને દેવું તે અમને જણાવે. ત્યારે રાજાએ કહ્યું કે આ હાથી જેને રાજ્ય આપે તેને આપવું. ત્યાર પછી રાજાએ દીક્ષા લીધી. - હવે મંત્રીઓએ હાથીને શણગારીને આગળ કરીને મધુર વાણુ વડે કહ્યું કે હે ગજરાજ ! આ રાજ્ય તને રોગ્ય લાગે તેને આપ. ત્યારે હાથી પણ સર્વ નગરમાં કર્યો. પરંતુ કેઈ લાયક નહિ જણાયાથી નગરની બહાર ચાલ્યું. ત્યાં એક કદરૂપા પંગુને જોઈને તેને સૂંઢથી ઉપાડીને પિતાની કાંધે બેસાડીને રાજદરબારમાં લાવીને ગાદી ઉપર સ્થાપન કર્યો. આવા કુરૂપવાળા પંગુને જેઈને નાગરિકે