________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્થીદિ:
૧૧૯ ત્યાગ કર્યો. ધર્મની આરાધના કરી સમાધિ પૂર્વક મરણ પામીને દેવલોકમાં ગયે. અને વિષયસુખની તૃષ્ણવાળે શશી રાજા મરીને અનેક પ્રકારની વેદનાવાળા નરકમાં ગયે. અવધિજ્ઞાનથી આ વાત જાણીને નરકમાં ગયેલા તેને સૂરદેવે પિતાની અભૂત ત્રાદ્ધિ દેખાડી. તે ત્રાદ્ધિ જોઈને પશ્ચાત્તાપવાળા થએલા તેણે કહ્યું કે હે ભાઈ! હજુ પણ તું મારા તે શરીરનું ઘણું છેદન ભેદન કરે જેથી હું પણ હમણું તે ઋદ્ધિ પામીને સુખી થાઉં. ત્યારે સૂરે ગદ્ગદ્ કઠે તેને કહ્યું કે આત્મા રહિત તે શરીરને કષ્ટ આપવાથી શું થાય? જે તે તે વખતે ધર્મસાધન કર્યું હોત તો દુર્ગતિમાં પડે ન હેત. હવે કાંઈ થઈ શકે નહિ. એ પ્રમાણે કહી તેના દુઃખથે દુઃખી થઈને સૂદેવ સ્વસ્થાને ગયો. શશી રાજા જેમ ધર્મ નહિ કરવાથી દુઃખી થયે તેમ અધોગામી છ ધર્મ પામ્યા છતાં ધર્મમાં પ્રમાદ કરીને દુઃખી થાય છે. | | ઇતિ શશિ રાજની કથા છે
અવતરણ–દશમાં ધર્મ દ્વારનું સ્વરુપ કહીને હવે બે ગાથાઓ વડે અગિઆરમું શક્તિદ્વાર કહે છે –
+ રાત્રિવિક્રીતિવૃત્તમ્ | अष्टाब्दोऽपित थाविधव्रततपःस्वाध्यायकृत्यासहोऽप्युच्चैानबलेन कर्मरिपुभिर्मुक्तोऽतिमुक्तो मुनिः।
૧૨ ૧૬ ૯ ૧૫ ૧૪ ૧૩ ૧૧ ૧૦ शक्त्या गच्छत तन्न किं हितपथं मुक्त्वा प्रमादोत्तरं, ૧૨ ૧૭ ૧૮
૧૯ श्रूयन्ते च मदालसातनुभुवो बाल्येऽपि योगोऽवलाः ॥ २३ ॥
૨ o