________________
શ્રીકરપ્રકરસ્પષ્ટાદિઃ
જણાવે છે:
૧૨૩
અવતરણ:—ભાવના શક્તિથી મૃગ પણ દેવ થયા તે.
| વસંતતિહાવૃત્તમ્ ॥
R ૪ 追
૧
शीलं तपश्च बलदेवमुनिश्चरित्वा,
દ
७ ८
૧૦
दानं प्रदाय रथकुत्त्रितयेऽप्यशक्तः ।
રે
1
ર
૧૩
૧૪ ૧ ૧
एणो मुदा तदनुमोदनया सुरोऽभू
૧૬ ૧૭ ૧૯ ૨૦
योगाद्धि सिद्धिमगमच्चतुरंगितांहि:
૧૮
|| ૨૪ ||
મલદેવ મુનિ શીલ તપ કરી થકાર તે મુનિરાજને, દાન દઈ પણ કરીશકે નહિ હરિણ શીલ તપ દાનને; તે છતાં અનુમાદનાથી બ્રહ્મસ્વગે ત્રણ જણાં, સુર થાય પામે ધ્યાનથી પુણ્યાઢય નૃપ સુખ સિદ્ધિના, ૧
શ્લાક:—બલદેવ નામના મુનિએ શીલ અને તપનુ આચરણ કરીને તથા રથકારે મુનિને દાન દઇને અને એ ત્રણે (દાન, શીલ, તપ) માં અશક્ત એવા મૃગે હથી તેની અનુમેાદના કરવાથી ( સમાન ) દેવપણું પ્રાપ્ત કર્યું. સમાધિથી ચતુર ગિતાં િહનામે પુરૂષ સિદ્ધિ ગતિને પામ્યા છે.ર૪
સ્પષ્ટા :—ગ્રન્થકાર દાન શીલ તપ અને અનુમેદના ( ભાવનાશક્તિ ) નુ સરખું ફળ પણ મળે છે તે જણાવે છે. કૃષ્ણ વાસુદેવના મેાટા ભાઇ બલદેવે દીક્ષા લીધી હતી . અને તેમના રૂપથી સ્ત્રીઓ માહિત થતી હાવાથી તે મુનિરાજ