________________
૧૨૪
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
ગેરારી માટે ગામમાં પણ જતા ન્હાતા, પરંતુ જંગલમાંજ ઉચિત આહાર મળે તે ગ્રહણ કરતા હતા. તે ખલદેવ મુનિએ ઘણા વર્ષો સુધી શીલ એટલે ચારિત્ર અને તપનું આચરણ કર્યું. ત્યાં જંગલમાં ઝાડ કાપવા આવેલા રથકારે ઝાડ કાપવા માંડેલું અને થાડુ કાપવાનું બાકી હતું ત્યારે ખાવા બેસતા હતા તેવામાં અલવ મુનિની સાથે રહેનારા મૃગ ખદેવને રથકાર પાસે ગેાચી લેવા માટે તેડી લાવે છે અને તે રથકાર બલદેવ મુતિને ગેાચરી આપે છે. તે વખતે સાથે આવેલા મૃગ જે બલદેવ મુનિના તપ અને શીલની તથા રથકારના દાનની અનુમેાદના કરે છે કે આ મુનિને તથા રથકારને ધન્ય છે કે જેએ મનુષ્ય હાવાથી શીલ અને તપ અને દાન આચરી શકે છે. એ પ્રમાણે જ્યારે રથકાર મુનિને ગાચરી આપે છે અને મૃગ તેની અનુમાના કરી રહ્યો છે તે વખતે કાપતાં થાડું અધુરું રહેલું ઝાડ પવનના સપાટાથી તે ત્રણેની ઉપર પડે છે અને તેથી તે ત્રણે જણા સાથે મરણ પામે છે અને ત્રણે જણા એકજ બ્રહ્મ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે દાન શીલ તપનું અને અપેક્ષાએ અનુમેદના (મનની દઢભાવના શકિત)નું સમાન ફળ મળ્યું. વળી યાગથી એટલે સમાધિ (શકિત ) થી ચતુરગિતાંહિ નામના પુરૂષે સિદ્ધિપદ મેળવ્યુ છે. ૨૪
બલદેવ મુનિની કથા આ પ્રમાણે:—
દ્વૈપાયન ઋષિએ દ્વારકાનગરી બાળી નાખી ત્યારે ત્યાંથી • ખચીને નીકળી ગએલા કૃષ્ણ વાસુદેવ અને ખલદેવ ફરતા
.