________________
૧૧૬
શ્રવિજ્યપદ્યસૂરિકૃતવિસ્મય શું છે. ત્યારે ગુરૂએ કહ્યું કે મારા પુત્રેથેડા વખત ચારિત્ર પાળીને સ્વર્ગ મેળવ્યું તે વિસ્મયા છે. ત્યારે સાધુઓએ કહ્યું કે તે તમારો પુત્ર હતા એવું તમેએ અમને પ્રથમ કેમ જણાવ્યું નહિ ? ત્યારે આચાર્યે કહ્યું કે જે તે વાત મેં જણાવી હોત તો તેના આત્માનું કલ્યાણ થાત. નહિ, કારણ કે તમે તેને વૈયાવચ્ચાદિ કરવા દેતા નહિ. ત્યાર પછી સમાધિ પૂર્વક ચારિત્ર પાલીને શર્યાભવસૂરિ પણ દેવલેકમાં ગયા. આ કથાને સાર એ છે કે તત્ત્વને જાણીને બુધ પુરૂષે મિથ્યાત્વને ત્યાગ કરવો અને સ્વહિતને સાધવું.
| ઇતિ ભવસૂરિ કથા છે અવતરણ:--જડ પુરૂષ હિતકારી ધર્મ પામ્યા છતાં, પણ તેનો ત્યાગ કરી ઇન્દ્રિય સુખમાં આસક્ત થાય છે તે વાત જણાવે છે –
लब्धे जडः कोऽपि हितेऽपि धर्म,
स्तोत्यक्षसौख्यानि शशीव राजा। ૧૨ ૧૧ ૧૨ ૧૪ ૧૩ न पंकजं भेक उपैति पंकं,
૧૫ ૧૭ ૧૬ ૧૯ ૧૮
રામેશ્વો નાન્નમિત્ત નિંવ | ૨૨.IN હિતકારી ધર્મ લધા છતાં પણ કેઇ મૂર્ખવખાણુતા, ઇંકિયાના સુખ શશી રાજા પર કદિ ના જતા,