________________
૮૪
શ્રીવિજયપદ્યસૂરિકૃતહતું વગેરે કહ્યું અને તેની પ્રશંસા કરી એક ઉત્તમ ખેતીને હાર તથા બે ગોળીઓ આપી તે અદશ્ય થઈ ગયે.
શ્રેણિક રાજાએ દિવ્ય હાર ચિલણ રાણુને આપે અને બે ગેળોએ નંદાને આપી. પરંતુ પોતાને હાર ન મળવાથી ગુસ્સે થઈને નંદાએ તે ગળીઓ ફેંકી દીધી અને તે થાંભલા સાથે અથડાઈને ફૂટી ગઈ. તેમાંની એકમાંથી બે કીંમતી કુંડલે તથા બીજામાંથી બે તેજસ્વી સુંદર વસ્ત્ર નીકળ્યા. તે ચારે પદાર્થો નંદાએ આનંદથી ગ્રહણ ક્ય.
શ્રેણિક રાજાએ કપિલા દાસીને બોલાવીને કહ્યું કે જે તું મુનિઓને ભાવથી દાન આપે તે હું તને ઘણું ધન આપું. પરંતુ દાસીએ કહ્યું કે તમે મને આખા શરીરે સુવ
થી શણગારે તે પણ હું તે કામ કરી શકીશ નહિ. ક લોકરિકને બેલાવીને પણ કહ્યું કે જે તું એક દિવસ હિંસાનો ત્યાગ કરે તે તેને તેના બદલામાં ઘણું ધન આપીશ. કાલસૌકરિકે કહ્યું કે તમે ગમે તેટલું ધન આપે તે પણ હું હિંસાને ત્યાગ કરીશ નહિ. શ્રેણિક રાજાએ તેને કુવામાં નાંખ્યો. ત્યાં પણ તેણે માટીના ૫૦૦ પાડા બનાવીને માર્યા. તેથી ખેદ પામીને શ્રેણિક રાજાએ પોતાના પૂર્વ કર્મની નિંદા કરી. છેવટે મરણ પામીને તે (રાજા) નરકે ગયા.
ઈતિ શ્રેણિક નૃપ કથા છે અવતરણ–આ ગાથામાં સુલસા શ્રાવિકાના અપૂર્વ સમકિત દર્શનનું વર્ણન કરે છે ,