________________
૯૦
શ્રીવિજ્યપદ્યસૂરિકૃત. અવતરણ –એ પ્રમાણે સમતિ દર્શનનું સાતમું દ્વાર કહીને હવે બે ગાથા વડે આઠમું દેવદ્વાર કહે છે –
- I વસંતતિસ્ત્રાવૃત્ત / दूरेऽर्हतोऽस्तु महनादि नतीच्छयाऽपि,
श्रेयःसुरोऽजनि न सैडकदर्दुरः किम् ? । ૧૧ ૧૨ ૧૫ ૧૩ ૧૯ कल्पद्रुमः स्मरणतोऽपि न कि फलाय,
૧૮ ૧૬ ૧૭ ૨૧ ૧૯ ૨૦ · पार्थेऽपि वा मृगमदो न हि सौरभाय ॥१७॥ અરિહંતના પૂજન વગેરે દૂર રહે પણ નમનની, ઇચ્છા કરંતા પણ થઇ વર સુરગતિ દરની;
સ્મરણ કરતાં પણ ન આપે કલ્પવૃક્ષ શું ઈષ્ટને, નજીકમાં પણ સુગંs ના કસ્તુરી શું લોકને. ૧
કાર્ચ–અરિહંત ભગવંતનું પૂજન વગેરે તે દૂર રહે પરંતુ તેમને નમવાની ઈચછાથી પણ સેતુક નામને દેડકો શું ઉત્તમ દેવ નથી થયે ? અથવા થયે છે. દષ્ટાન્ત કહે છે–શું કલ્પવૃક્ષ સ્મરણ માત્રથી પણ ફલને માટે થતું નથી? અથવા થાય છે. વળી સમીપમાં રહેલી કસ્તુરી શું સુગંધ આપતી નથી? અથવા આપે છે. ૧૭
સ્પષ્ટાથે હવે કવિશ્રી જિનેશ્વર દેવનું માહાસ્ય જણાવતાં કહે છે કે અરિહંત દેવની પૂજા સ્તુતિ વગેરે તે
રહો એટલે પૂજન સ્તુતિ વગેરે ભાવપૂર્વક કરનારને