________________
૯૪
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત–
·
લાગ્યા. તથી તે પશુ પશુ કાઢીયું થયું, પછી તેણે તે મારીને પુત્રાને આપ્યું. પિતાના ભાવને નહિ જાણનાર પુત્રાએ તેનું માંસ ખાધું. પછી બ્રાહ્મણુ હું તીથૅ જાઉં છું એમ કહીને અરણ્ય તરફ ચાલ્યા. રસ્તામાં તરસ્યા થયેલા તેણે એક સરાવર જોયું. તેનું પાણી પીધું. આ સરાવરના પાણીમાં તેના કાંઠાના વૃક્ષેાના પત્ર પુષ્પ ફળ વગેરે પડતાં હતાં અને ઉનાળાના તાપથી પાણી ઉકળતુ હતું. આવું પાણી પીવાથી તેને રેચ લાગ્યા. તેથી જેમ જેમ તેણે પાણી પીધુ તેમ તેમ તેને રેચ એવા લાગ્યા કે જેથી તે શરીરમાંથી બધા કાઢ રોગ નાશ પામ્યું અને નિરોગી શરીર થયું, ત્યાર પછી રાજી થએલે તે જલદીથી પેાતાના નગરે પા। આવ્યેા. નગર લેાકેાએ તેનુ નીરોગી અને સુંદર શરીર જોઈ ને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે દેવનું આરાધન કરવાથી હું નીરોગી બન્યા છેં. પેાતાને ઘેર પહોંચ્યા ત્યારે તેણે પુત્રાને કાઢીયા અનેલા જોયા, તેથી મેં તમને મારી અવજ્ઞાનુ કેવું લ આપ્યુ છે એવું સેડુકે પુત્રાને કહ્યું, પુત્રાએ પણ સેડુકને કહ્યું. વિશ્વાસુ એવા અમારા ઉપર તમે વેરીની જેમ નિર્દયપણાનું આ શું કામ કર્યું. બીજા માણસેાએ પણ તેનુ એસ્વરૂપ જાણીને નિંદા કરીને નગર અહાર કાઢી મૂક્યા. ત્યાં રાજગૃહના દ્વારપાલને તેણે આશ્રય કર્યો. તે વખતે ત્યાં વીર પ્રભુ સમેાસર્યા. તેમને વંદન કરવાને દ્વારપાલ ગયા. તે વખતે સેડુકને પેાતાનુ કામ સંભાળવાનું સોંપ્યું. તે વખતે તે દરવાજે આવેલ દુર્ગાદેવીના સ્થાનકના અલિ ભુખ્યા એવા બ્રાહ્મણે જન્મમાં કાઇ વાર જાણે દેખ્યા ન હોય તેમ ખૂબ ઠાંસીને મરજી મુજબ ખાધા. ગળા સુધી