________________
શ્રોકપૂરપ્રકરસ્પષ્ટાથદિ: ખાધું હોવાથી અને ઉનાળાને દિવસ હોવાથી તેને ઘણું તરસ લાગી. પરંતુ દ્વારપાલના ભયથી તે સ્થાન છેડીને પરબ વગેરેમાં પાણી પીવાને તે ગયે નહિ. પાણીના જલચર જીને ધન્ય છે કે જેઓ પાણીમાં રહે છે એવી ભાવનાપૂર્વક તે ત્યાંજ મરણ પામ્યા અને તેજ નગરની વાવમાં દેડકે થયો. ફરીથી પણ શ્રીવીર પ્રભુ વિહાર કરતાં તે નગરમાં આવ્યા ત્યારે નગર લેકે આનંદથી તેમને વંદન કરવા ગયા. તે વખ : વાવ ઉપર પાણી ભરવા આવેલી સ્ત્રીઓના મુખથી શ્રીજિનેશ્વરનું આગમન સાંભળીને મેં કઈક સ્થળે આ સાંભળ્યું છે એવું તે વિચારવા લાગે વારંવાર વિચાર કરતાં તેને જાતિ સ્મરણ જ્ઞાન પ્રકટયું. અને તેથી તેણે પોતાના મરણ સુધીને પૂર્વ ભવ જે. લેકે જિનેધરને વંદન કરવા જાય છે તે હું પણ તેમને વાંદવા જાઉં એવી શુભ ભાવનાથી તે વાવમાંથી કૂદીને બહાર આવ્યા અને સમવસરણ તરફ ચાલ્યું. તે વખતે શ્રેણિક રાજાના ઘેડાના પગ નીચે ચગદાઈને તે મરણ પામે. અને શુભ ભાવનાના વશથી દાંક નામના દેવપણે ઉત્પન્ન થયે. આ પ્રમાણે જિનેશ્વરના દર્શન કરવાના ભાવ માત્રથી જ્યારે તે દેવરૂપે ઉત્પન્ન થયે. તે તેમની પૂજા વગેરે ભાવપૂર્વક કરનારા ભવ્ય જીવો મુક્તિના અવ્યાબાધ સુખ જરૂર પામેજ.
છે ઇતિ સેક કથા છે અવતરણ–હવે કવિરાજ-જિનેશ્વર દેવ પ્રત્યક્ષ ન હોય તે છતાં તેમનું શુદ્ધ ધ્યાન પણ વાંછિતની સિદ્ધિ માટે થાય છે, તે વાત જણાવે છે –