________________
શ્રીવિયપધસૂરિકૃતસ્વરુપ નહિ જાણનાર અને ધર્મને નામે બીજા જીવને પિતાની જાળમાં ફસાવનાર કુગુરૂએ આ લોકમાં ચારે બાજુ ઘણું છે. પરંતુ કંચન કામિનીના ત્યાગી પંચ મહા વ્રતધારી પિતે તરે અને બીજાને તારે એવા સુગુરૂઓ તો કોઈક જ સ્થળે જોવામાં આવે છે. આ વાત દષ્ટાન્ડ આપીને સમજાવે છે–જેમ કાંટાવાળા કેરડાના ઝાડ અને કડવા એવા લીંમડાના ઝાડ તો ઠેર ઠેર જોવામાં આવે છે. પરંતુ કપૂરના તેમજ સારા ચન્દનના વૃક્ષે તે થોડાં જ જોવામાં આવે છે. તેવી રીતે ગધેડાં અને ઉંટ સરખા હલકી જાતનાં પ્રાણીઓ ઘણું જેવામાં આવે છે. પરંતુ ઉશ્રવા જાતિના ઉત્તમ ઘડાઓ તથા ભદ્ર જાતિના ઉત્તમ હાથીઓ તે કોઈક જ સ્થલે જોવામાં આવે છે. અથવા સુગુરૂને સંગ મળવો ઘણે દુર્લભ છે કારણ કે એવા સુગુરૂઓ દુનીયામાં ઘણું નથી. ૨૦ - અહીં જમાલીનું દષ્ટાન્ત આ પ્રમાણે –
શ્રીવીર પ્રભુના જમાઈ જમાલિએ પ્રભુની દેશનાથી બોધ પામીને પ્રિયદર્શનાની સાથે દીક્ષા લીધી જમાલીએ ૫૦૦ ક્ષત્રિય સાથે અને પ્રભુની પુત્રી પ્રિયદર્શનાએ ૧૦૦૦સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી પ્રભુની સાથે વિહાર કરતાં જમાલિએ અગીઆર અને અભ્યાસ કર્યો. તેને પ્રભુએ તેની સાથે દીક્ષા લેનારને આચાર્ય બનાવ્યું. એક વાર પ્રભુને પ્રણામ કરીને જમાલિએ અનિયત વિહાર કરવા માટે આજ્ઞા માગી. શ્રીવીરજિને ભાવી અનર્થને જાણીને વારંવાર પૂછયું છતાં કાંઈ જવાબ આપે નહિ. તેથી અનિષિદ્ધ અનુમત. છે એવી બુદ્ધિથી પ્રભુથી જુદા પડી પોતાના પરિવાર સાથે વિહાર કર્યો.
કામ કરનારને અભ્યા