________________
૧૦૨
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટથદિ: ૧૧ ૧૪
૧૨ करीरपिचुमंदवन घनसारसचंदनाः
૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭
घना न च खरोष्ट्रवज्जयतुरंगभद्रद्विपाः ॥२०॥ વિપરીત વિચારે જેમનાને બેધ વિપરીત જેમને, તેવા જમાલિ પ્રમુખ જેવા આગ્રહી કુગુરે તેણે તેટો ન પણ ગુરૂવજ જેવા નિર્મલા શિશુકાલથી, સુગુરૂ વિરલા કેરડા ને લીંબડાં ઓછા નથી. ૧ કપૂરના ને સુખડના શુભ ઝાડ પુષ્કલ શું મળે?, ઉંટ ગધેડાની પરે ઘોડા ન હાથી બહુ મળે; હીરા ન હોય દરેક હાટે પહાડ સેનાના વલી, જ્યાંત્યાં નહીંટાળાં સિંહણનાતેમ ગુરૂ સંયમબેલી. ૨
કાર્થ–પેટા જ્ઞાનના વિચારવાળા કુગુરૂઓ જમાલિ વગેરેની જેમ ઘણું હોય છે. પરંતુ વાસ્વામીની જેમ જન્મથી નિર્મલ સદ્ગુરૂએ તે કઈક સ્થળે જ હોય છે. દષ્ટાંત કહે છે કે કેરડા અને લીમડાની જેમ કપૂરના અને સારાં ચન્દનના વૃક્ષો ઘણા હતા નથી. તેમજ વળી ગધેડા અને ઊંટની પેઠે ઉચ્ચ શ્રવા જાતના ઘડાઓ અને ભદ્ર જાતિના હાથીએ ઘણાં હતાં નથી. ૨૦
પટ્ટાથ – ભગવાન શ્રી મહાવીર સ્વામીના વચનને ગોપવનાર જમાલી સરખા કુગુરૂઓ ચારે તરફ ઘણું જોવામાં આવે છે, પરંતુ જન્મથી નિર્મળ એવા વાસ્વામી સરખા સદ્દગુરૂએ તે કેઈક સ્થાને જ જોવામાં આવે છે. ધર્મનું