________________
શીકપૂરપ્રક્રસ્પષ્ટાર્થીદિ:
૬
૫
૪
૧
૨
૬
૭
तदर्शनं किमपि सा सुलसाप र
૧૨
प्रादाज्जिनोऽपि महिमानममानमस्यै ।
૧૩ ૧૪ ૧૫ ૧૫ ૧૪ नैर्मल्यतः शशिकला न च केतकीत्वं,
૨૦ ૧૯ ૧૭ ૨૨ ૧૬
मालातुलां च हरमूनि बभार गंगा ॥१६ ।। તે શ્રાવિકા સુલસા લહી તે ભવ્ય શ્રદ્ધા ધર્મને, શ્રીવીર દેવ કહેવરાવે ધર્મલાભ તે કારણે શંકર શિરે નિર્મલપણાથી શશિકલા કેતકીપણું, તેમ ગંગા શું ન ધારે? તે સ્થલે માલાપણું. ૧
લેકાર્થ –તે સુલસા શ્રાવિકાએ તે કઈક અપૂર્વ સમ્યકત્વ દર્શન પ્રાપ્ત કર્યું હતું જેને લીધે શ્રી વીર જિનેશ્વરે એને ઘણું માહાસ્ય આપ્યું એટલે બહુ પ્રશંસા કરી. દષ્ટાન્ત કહે છે કે નિર્મલપણને લીધે ચંદ્રકળાએ શંકરના મસ્તકને વિષે કેતકીપણાને શું ધારણ નથી કર્યું ? તેમજ ગંગાએ શું પુષ્પમાલાનું સમાનપણું ધારણ નથી કર્યું ? ૧૬
સ્પષ્ટાર્થ:–સુલસા નામની શ્રાવિકા જેના શ્રીવીર પ્રભુએ પિતે ઘણું વખાણ કર્યા તથા ધર્મલાભ કહેવરાવ્યું તેમાં પણ કારણ રૂપે તે સુલસાનું ઉત્તમ સમકિત હતું જે સમક્તિને લઈને તેને શ્રીજિનેશ્વરનાં વચન ઉપર દઢ આસ્થા હતી અને તેથીજ કરીને તેની પરીક્ષા કરવા માટે અંબડ નામના શ્રાવકે જુદા જુદા અન્ય મતના દેવના રૂપ