________________
શ્રીકરપ્રકરસ્પાર્ટાદિક
આ વિષયમાં રૌહિણેય ચેરનું દષ્ટાન્ત નીચે પ્રમાણે
જાણવું –
રાજગૃહ નામના નગરની પાસે વૈભારગિરિ નામને પર્વત છે. તેની ગુફામાં લોહખુર એ નામથી પ્રસિદ્ધ એક ચર રહેતો હતો. તે રાત્રીએ રાજગૃહ નગરમાં ચોરી કરી “આજીવિકા ચલાવતે હતો. તેને રોહિણું નામની પાનીથી રોહિણેય નામને પુત્ર થયે હતો. જ્યારે લેહખુર ચાર મરણ પથારીએ પડે ત્યારે તેણે પુત્રને બેલાવીને કહ્યું કે તું મારું કહ્યું અવશ્ય માનીશ? પુત્રે પણ કહ્યું કે તાતનું કહ્યું હું જરૂર કરીશ. પિતાની આજ્ઞા કેણ ન પાળે. માટે જે આજ્ઞા હેય તે જણાવે. ત્યારે લેહરે હર્ષિત થઈને કહ્યું કે દેવે જેમનું સમવસરણ રચે છે અને જે તેમાં બેસીને દેશના આપે છે તે વીરનું વચન તારે સાંભળવું નહિ. આ પ્રમાણે કહીને મરણ પામીને તે દુર્ગતિમાં ગયે.
રૌહિણેય પણ પિતાની જેમ રાજગૃહી નગરીમાં ચેરી કરવા લાગ્યો. એક વાર વીર પ્રભુ પણ વિહાર કરતા કરતા તે નગરીમાં તેને સર્યા–સમવસરણમાં બેસીને પ્રભુ ઉપદેશ આપવા લાગ્યા. તે વખતે રોહિણેય ચેર પણ કંઈ જરૂરી કામના પ્રસંગે તે રસ્તે નીકળે. પ્રભુને દેશના આપતાં. સાંભળીને પિતાનું વચન સાંભળ્યું. તે રસ્તા સિવાય બીજો માર્ગ નહિ હિોવાથી અને જરૂરનું કામ હોવાથી વીર પ્રભુનું વચન સંભળાય નહિ તે માટે તેણે બંને કાનમાં આંગળીઓ ઘાલીને આગળ ચાલવા માંડયું. પરંતુ નસીબ બે ડગલા આગળ ડુતું. તેથી ડેક આગળ ગયો અને પગમાં જોરથી કાંટા વાગે. કાંટે
ચા. તે વખતે
પ્રભુને કે
પછી
માગે