________________
શ્રીકરૂં રપ્રકરસ્પાર્થાદિ:
પણ જમીન ઉપર ચાલતા હતા. વળી તેમની આંખેાનિમેષવાળી ( મીંચાતી ) હતી. તેથી તે બુદ્ધિશાળો ચારે વિચાર કર્યો કે આ અભયકુમારની યુક્તિ છે. તેથી જ્યારે પુણ્ય કાર્યો વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મે ઘણાં ઘણાં દાન આપ્યાં છે. જિનપૂજા કરી છે. સદ્ગુરૂની સેવા કરો છે વગેરે. પછી કયા કયા પાપનાં કામા કર્યા છે એવું પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મે કાઈ પાપનાં કામ કર્યો જ નથી. ચારી કરી છે કે નિહ તેમ પૂછ્યું ત્યારે કહ્યું કે મેં કોઇ દિવસ ચારી કરી નથી.
OF
આ વાત રાજાના માણસાએ અભયકુમારને જણાવી. ત્યારે અભયકુમારે રાજાને જણાવ્યું કે આ ચાર હાય તે પણ તેને સજા કરી શકાશે નહિ. કારણ કે પુરાવા વિના તેને કેવી રીતે સજા કરાય? તેથો શ્રેણિક રાજાએ તેને છેાડી મૂકયા. રસ્તામાં જતાં તે ચાર વિચાર કરે છે કે વીર પ્રભુનુ મે એકજ વચન સાંભળ્યુ હતું. તે એકજ વચનને લઈ ને આજે આરા ખચાવ થયા છે, નહિ તેા મને શૂળીએ ચડાવી દીધે હોત. મારા મૂર્ખ પિતાએ આવા શ્રીવીર પ્રભુના ઉપદેશ સાંભળવાને પણ નિષેધ કર્યો. આ અરૂચિથી સાંભળેલું વીર પ્રભુનું વચન પણ મને ઉપકારક યુ' તેા હવે મારે તે વીર પ્રભુનું જ શરણ લેવું કલ્યા કારી છે એમ વિચારી તે વીરપ્રભુના રસમવસરણમાં ગયા. ત્યાં જઈ ને તેણે વીર પ્રભુને કહ્યું કે હે પ્રભુ! મને દીક્ષા લેવાને દઢ મનારથ થયા છે. પરંતુ મારે શ્રેણિક રાજા પાસે થાડુંક કામ છે માટે તેમની પાસે જઈ ને આવું છું. એ પ્રમાણે કહીને શ્રેણિક રાજા પાસે જઈ ને