________________
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત–
આવતી ચાવીસીમાં પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થવાના છે. તે તેમના શુદ્ધ સમકિતનેાજ પ્રભાવ જાણવા. ભાવાર્થ એ છે કે તીર્થંકર નામકર્મનો અંધ થવામાં વીસ સ્થાનકની આરાધના કરવા રૂપ તપ વિશેષ પણ હેતુ કહેલા છે આવી આરાધના રૂપ કાઈ પણ તપ ન કરવા છતાં, તેમજ બીજી પણ કાઈ જાતનું તપ વિશેષ ન કરી શકનાર છતાં પણ શ્રેણિક રાજાએ તીર્થંકર · નામ કર્મનો નિકાચિત ખોંધ કર્યો તેમાં ખરૂં કારણ તેમનુ શુદ્ધ ક્ષાયિક સમકિત જાણવું. માટે જ આથી સમિતના અપૂર્વ પ્રભાવ જણાવ્યા. આ બાબત દષ્ટાંત આપીને સમજાવે છે. જેમ કાઈક સામાન્ય માણુસ પણ મહા પુણ્યશાળી હાય તા થ તે સાવભૌમ પદને પામતા નથી એટલે સ પૃથ્વી ઉપર રાજ્ય કરનાર રાજા વગેરે થતા નથી ? અથવા થાય છે. કારણ કે પુણ્યનો પ્રભાવ એવા જ છે કે જેથી કરીને ક પણ એકદમ રાજા બની જાય છે. ખીજું દૃષ્ટાંત આપતાં કવિશ્રી કહે છે કે રૂપ રહિત છતાં પણ ગુણવાન પુરૂષ ત્રણ જગતને નમવા લાયક થતા નથી ? અથવા રૂપ વિનાનો છતાં પણ જે મનુષ્ય ગુણે કરીને અધિક છે તેને જેમ ત્રણ જગતના જીવા નમે છે તેમાં તેના ગુણાનો જ પ્રભાવ છે, તેવી રીતે જિતનામ કર્મ વગેરેને બંધ કરવામાં તથા નિર્મલ ચારિત્ર વગેરેની આરાધના કરવામાં સમકિતનોજ પ્રભાવ રહેલે છે. ૧૫
અહી શ્રેણિક રાજાની ટૂંક ખીંના આ પ્રમાણે જાણવી મગધ દેશમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક નામે રાજા
どう
.